SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ સુક્તતત્ત્વમીમાંસા : દ્રવ્ય-ભાવ કની સર્જીકલના ( ૬૪૧ ) આ ભાવકમ-દ્રવ્યકર્માના પરસ્પર કાર્ય-કારણ સંબંધ છે. રાગાદિ ભાવકના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્ય કમની ઉત્પત્તિ થાય છે, અને દ્રવ્ય કર્માંના નિમિત્તથી પુનઃ રાગાદિ ભાવકની ઉત્પત્તિ થાય છે. આમ એક બીજાની સાંકળ ચક્રભ્રમણ ન્યાયે ચાલ્યા કરે છે, અને દુષ્ટ અનંતચક્ર (Vicious circle) સ્થાપિત થાય છે. પણ રાગાદિ ભાવકમ જો અટકાવી દેવામાં આવેજે અટકાવવું મેટરની પ્રેઇકની જેમ આત્માના પેાતાના હાથની વાત છે—– તે તે દુષ્ટ ચક્ર આપાઆપ ત્રુટી પડે છે, ને કમ ચક્રગતિ અટકી પડતાં ભવચક્રગતિ અટકી પડે છે. આ સબધી ઘણા સૂક્ષ્મ વિવેકવિચાર શ્રી સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથરાજોમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જે મુમુક્ષુએ અત્યંત મનન કરવા યોગ્ય છે. દ્રવ્ય-ભાવ કૅની સકલના આકૃતિ : ૧૫ ભાવકમ કચક્ર ↓ ભક દ્રવ્યકમ આમ અનાદિ એવા વિચિત્ર કમથી ઉત્પન્ન થયેલા આ ભવરાગ મુખ્ય-નિરુપચરિત કહ્યો, તેનું પ્રમાણુ શું? એમ કેઇ પૂછે તે તેના સીધા, સરળ ને સચાટ જવાબ એ છે કે–તે સર્વ પ્રાણીઓને અનુભવસિદ્ધ છે. એટલે કે અનુભવરૂપ પ્રખળ પ્રત્યક્ષ પ્રમાણ અત્ર છે. કારણકે તિ"ચાદિ સર્વ પ્રાણીઓને આ ભવવ્યાધિ તથાપ્રકારે પેાતાના અનુભવમાં આવી રહ્યો છે; તેઓ જન્મ-જા-મરણ-રોગ-શેક-ભય આરૂિપે આ ભવવ્યાધિનું મહાદુ:ખ-વસમી પીડા પ્રત્યક્ષ વેઠી રહ્યા છે. આ જન્મમરણાદિ આપનાર ભવ્યાધિ એ કલ્પના નથી, પણ સર્વને સાક્ષાત્ અનુભવસિદ્ધ ‘ હકીકત ' છે, વસ્તુસ્થિતિરૂપ સિદ્ધ વાર્તા છે; તેાપછી આથી વધારે બીજું પ્રમાણુ ગેાતવા દૂર જવાની જરૂર નથી. ' X “ जीवपरिणामहेदु कम्मत्तं पुग्गला परिणमंति । પુનજાળિમિત્ત તહેવ ઝીવે વિળિમર ।।...શ્રી કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy