SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ મુક્તતત્ત્વમીમાંસા : ભવરાગ ચિહ્નોની તુલના, સાધ્યાસાધ્ય નિય (૬૩૫) જેમ રાગનું નિદાન-પરીક્ષા (Diagnosis) થઈ શકે છે, તેમ નાના પ્રકારના પ્રતિનિયતચાક્કસ ચિહ્નો પરથી ભવરાગનું નિદાન થઇ શકે છે. અને રાગીની તથાપ્રકારની અવસ્થા ઉપરથી જેમ રાગની સુસાધ્યતાના કે દુઃસાધ્યતાના કે અસાધ્યતાને નિર્ણય કરી શકાય છે, તેમ જીવની તથાપ્રકારની ભવ્યતા—અભવ્યતારૂપ, ચેાગ્યતા-અાગ્યતારૂપ દશાવિશેષ ઉપરથી આ જીવના ભવરાગ સુસાધ્ય સાધ્યાસાધ્ય છે ? કે દુ:સાધ્ય છે? કે અસાધ્ય છે? તેના પ્રાકૃનિણય (Prognosis) નિય થઇ શકે છે. જેમકે (૧) રાગી ઉપર અજમાવવામાં આવેલ ઔષધિની તાત્કાલિક ઘણી સુંદર અસર થાય તે જેમ રાગીને રોગ સુસાધ્ય છે એમ જણાય છે, તેમ સમ્યગ્દર્શનાદિ યથાયેાગ્ય ઔષધિના પ્રયાગથી જે જીવના પર તાત્કાલિક પ્રશસ્ત આત્મપરિણામરૂપ-ભાવરૂપ ઘણી સુંદર અસર થાય છે, તે જીવ નિકૅટભવ્ય છે અને તેનેા ભવરાગ સુસાધ્ય છે, એમ નિશ્ચિત થાય છે. (૨) રાગી પર પ્રયેાજેલ ઔષધિની લાંબા વખતે કઇક અસર થાય તે જેમ આ રાગ દુ:સાધ્ય છે એમ ખાત્રી થાય છે, તેમ રત્નત્રયીરૂપ સઔષધના પ્રયાગથી જે જીવના પર ચિરકાળે શુભ ભાવરૂપ કંઇક સુંદર અસર થાય, તે તે જીવ દૂભવ્ય છે, ને તેના ભવરાગ દુઃસાધ્ય (Difficult to cure) છે એમ સમજાય છે. (૩) રાગી પર ગમે તેટલા ઉત્તમ ઔષધેાના પ્રયાગ કરવામાં આવે છતાં અતિ અતિ ચિરકાળે પણ જેના પર કંઈ પણ અસર ઉપજતી નથી, દવાની કઉંઇ પણ ઢાળ્યા' જેવુ થાય છે, ને રોગ ઉલટા વધતા કૅટિમાં (Incurable) આવે છે; તેમ જે જીવ પર ગમે તેટલા ઉત્તમ દનાદિ સ ્ ઔષધેાની માત્રા અજમાવવામાં આવે, પણ ઘણા લાંખા વખતે પણ કંઇ પણ સદ્ભાવની ઉત્પત્તિરૂપ સુંદર અસર નીપજતી નથી, કંઈ પણ ગુણુ ઉપજતા નથી, ઘડાકારો ને કારા ધાકડ' રહે છે, ને ઉલટી અભિમાનાદિ કવિપરિણામરૂપ અસર થઇ રાગ ઉલટા વૃદ્ધિ પામે છે, તે જીવ અભવ્ય-અસાધ્ય કેટિના (Incurable) છે, અને તેના ભવરાગ અસાધ્ય છે એમ પ્રતીત થાય છે. આમ રાગીના ચિહ્ન ઉપરથી-દશાવિશેષ ઉપરથી જેમ રાગના ભાવિ પરિણામનું અનુમાન (Prognosis) અગાઉથી ખંધાય છે, તેમ ભવરેગીના ચિહ્ન ઉપરથી-દશાવિશેષ ઉપરથી તેના ભવરાગના પરિણામનું અનુમાન અગાઉથી કરી શકાય છે. 6 ટીકી ' લાગતી નથી, જાય છે, તે રાગીને પત્થર પર પાણી રાગ જેમ અસાધ્ય વળી રાગી-રાગીમાં પણ ફરક હાય છે; કાઈ સમજુ, કેાઈ અણુસમજુ હાય છે, કાઈ ખાલ, કોઈ વૃદ્ધ, ઇત્યાદિ પ્રકાર હોય છે. તેમ ભવરેગીમાં પણ તફાવત હોય છે; કેાઈ સમજુ, કેાઈ અણુસમજુ, કાઇ ખાલ, કોઇ વૃદ્ધ, ઇત્યાદિ પ્રકાર હાય છે. કારણ કે ઉપર કહ્યા પ્રમાણે રેગના દુઃખમય સ્વરૂપને જે જાણે છે, તે વિવેકી સુજ્ઞ રાગી જેમ બને તેમ જલદી રોગ નિર્મૂળ થાય એમ રાગીની વિવિધતા
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy