SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ પસ દષ્ટિ : “સવ ઉધિ ફલ ભેગી” ધ્રુવ૫દરામ (૧૯) નિજ રમે રમણ કરે, પ્રભુ ચારિત્રે રમતા રામ રે; ભોગ્ય અનંતને ભેગ, ભેગે તિણે ભોક્તા સ્વામ રે. દેય દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે, પાત્ર તમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. શ્રી શ્રેયાંસ ” શ્રીદેવચંદ્રજી. દાનાંતરાયને ક્ષય થયો હોવાથી આ ભગવાન શુદ્ધ સહજ આત્મસ્વરૂપનું દાન આત્માને કરે છે, લાભાંતરાયને ક્ષય થયો હોવાથી અણચિંતવ્યો એવો સહજ આત્મસ્વરૂપ લાભ નિરંતર પામે છે, ભેગાંતરાયના ક્ષયને લીધે શુદ્ધ આત્મસ્વરૂપ શુદ્ધ સ્વગુણ સંપત્તિને અયને ભેગા કરે છે, વીર્યંતરાયના ક્ષયને લીધે શુદ્ધ સ્વગુણને ઉપભેગ” નિરંતર ઉપભોગ લે છે, ઉપભોગતરાયના ક્ષયને લીધે સ્વરૂપરમણને વિષે અપ્રયાસવંત હોય છે–પ્રયાસ વિના સહજપણે અનંત આત્મશક્તિ સફુરાયમાન કરે છે. “અક્ષય દાન અચિંતન, લાભ અને ભોગ...હો જિનજી! વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભેગ....હ.”—શ્રી દેવચંદ્રજી. અને આમ અનંત દાનાદિ લબ્ધિથી સ્વરૂપને વિષે પર્યાપ્ત હોવાથી, આ પરમ પ્રભુ ધ્રુવ એવા સહજાન્મસ્વરૂપ પદમાં જ રમણ કરનારા હોય છે. એટલે જ આ “ધ્રુવપદ રામી' પ્રભુને કોઈ કામના નથી હોતી, તે નિઃકામી જ હોય છે. જેને “ધ્રુવપદરામી ઘેર વિપુલ પરિપૂર્ણ સંપત્તિ ભરી હોય, તે અન્ય વસ્તુની ઈચ્છા કેમ હે સ્વામી કરે? તેમ જેનું આત્મ-ગૃહ વિપુલ પરિપૂર્ણ ગુણસંપત્તિથી સંભૂત છે, માહરા” તે ધ્રુવપદરામી નિષ્કામી ગુણરાય બીજી કંઈ કામના કેમ ધરે? કેવલ એક “ધ્રુવ' એવા શુદ્ધ આત્મપદ શિવાય અન્યત્ર આ “કેવલી” ભગવાન ઉપયોગ કેમ દીએ? ધ્રુવપદરામી છેસ્વામી માહરા, નિ:કામી ગુણરાય સુગ્યાની ! નિકામી હે પામી તું ધણી, ધ્રુવ આરામી થાય.”—શ્રી આનંદઘનજી. આ લબ્ધિ વિષય અંગે તલસ્પર્શી મીમાંસા કરતાં પરમ તત્વદ્રષ્ટા શ્રીમદ રાજચંદ્રજીએ પરમ અદ્ભુત પરમાર્થ પ્રકાશ્ય છે કે – ચાર ઘનઘાતી કર્મને ક્ષય થતાં અંતરાય કમની પ્રકૃતિને પણ ક્ષય થાય છે. અને તેથી દાનાંતરાય, લાભાંતરાય, વીતરાય, ભેગાંતરાય અને ઉપભોગવંતરાય એ પાંચ પ્રકારને અંતરાય ક્ષય થઈ અનંત દાનલબ્ધિ, અનંત લાભ લબ્ધિ,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy