SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૬) યોગદષ્ટિસમુચ્ચય જે આશ્રવનું-કર્મ આગમનનું કારણ થાય છે, તે જ તેઓને પરિશ્રવનું-કનિગમનનું કારણ થાય છે! ને જાણવા જે સિવા, પરિસંવા રે આવા – શ્રી આચારાંગ સૂત્ર “હત આસવા પરિસવા, નહિં ઇનમેં સંદેહ; માત્ર દષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ”—શ્રીમદ્ રાજચંદ્રજી આ ઉપરથી ફલિતાર્થ એ છે કે સમ્યગ્દષ્ટિ પુરુષને ધર્મજનિત ભેગ પણ મનને અનિષ્ટ લાગે છે, પુણ્યોદયથી સાંપડેલ ભોગ પણ અકારે લાગે છે, કારણ કે તે સારી પેઠે છે કે-આ વિષયભોગ આત્માને પ્રમાદના-સ્વરૂપભ્રષ્ટ કરવાના ધર્મજન્ય ભેગ કારણ છે, માટે એની અંડાસે પણ ઉતરવા યોગ્ય નથી. એમ સમજી પણ અનિષ્ટ તે વિષયભોગ ઇચ્છતા જ નથી અને તેથી ભાગતો જ ફરે છે. પણ પૂર્વ પ્રારબ્ધદયથી કવચિત્ તેમ ન બની શકે, તે સતત ચેત રહી અનાસકતભાવે-અનાત્મભાવે ભોગવી તે કમને ખેરવી નાંખે છે, પણ બંધાતે નથી ! તે અવિનાશી જાણે પુદ્ગલજાલનો તમાસો જોઈ રહ્યો હોય એમ કેવળ દૃષ્ટાભાવેસાક્ષીભાવે વર્તે છે. તથા भोगातदिच्छाविरतिः स्कंधभारापनुत्तये । स्कंधान्तरसमारोपस्तत्संस्कारविधानतः ॥१६१॥ ત્તિ –મોના-ભેગથકી, તષિાવિતિઃ–તેની–ભેગની ઈચછાની વિરતિ,–તાકાલિકી, શું? તે કે - રંધમાપનુત્ત-કંધભાર દૂર કરવા માટે, સૃધાન્તરમારો-સ્કે ધાન્તર સમારપ વર્તે છે, બીજી ખધ પાદવા બરાબર છે,-શા કારણથી? કે-તરસંવિધાન –તેના સંસ્કારવિધાનથી. તથાણકારે કર્મબંધથી અનિષ્ટ એવા ભાગસંસ્કારના વિધાનથી, તત્વથી તેની ઇચછાની અનિવૃત્તિને લીધે. એમ પાંચમી દષ્ટિ કહી. આ દષ્ટિ સતે, બીજા યોગાચાર્યોએ પણ અલૌ–અલેલુપતા આદિ ગુણો કહ્યા છે. કહ્યું છે કે " अलौल्यमारोग्यमनिष्ठुरत्वम् , गन्धः शुभो मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च, योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥ मैत्र्यादियुक्तं विषयेष्वचेतः, प्रभाववद्धैर्यसमन्वितं च । द्वन्द्वैरधृष्यत्वमभीष्टलाभः, जनप्रियत्वं च तथा परं स्यात् ।। दोषव्यपायः परमा च तृप्ति-रौचित्ययोगः समता व गुर्वी । વૈદ્રિનારોડથ મા થી-ર્નિવનચાચ તુ વિમેતા ઇત્યાદિ. અર્થાત-(૧) અલૌલ્ય-અલેલુ૫૫ણું, (૨) આરોગ્ય. ( 8 ) અનિષ્ફરપણું–અકઠોરપણું,
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy