SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થિરાઇષ્ટિ : ધર્મ જન્ય ભાગા પણ અનથ હેતુ (૪૯૭ ) ન્હાનામાં ન્હાની ભોગસામગ્રી એવી નથી કે જેની ઉત્પત્તિમાં હિ'સાન હૈાય. આમ ભાગસામગ્રીમાં સર્વાંત્ર હિ`સા વ્યાપ્ત છે; અને હિંસા એ મોટામાં મેાટુ' પાપ છે, એટલે સમસ્ત ભાગાત્પત્તિ સાથે પાપ સદા સ'કળાયેલું હેાય છે. (૨) વળી આ પાપ-સખાવાળી ભાગસામગ્રીની—વિષયસાધનની પ્રાપ્તિ કરવા માટે મનુષ્યાને પ્રાયે પાપાપાનથી ધનપ્રાપ્તિ કરવી પડે છે, આર’ભપરિગ્રહ સેવવા પડે છે, અને તેથી પણ મહાપાપ થાય છે. પૈસાની કમાણી માટે ભાગ્યે જ કોઇ એવા ધંધા હશે કે જે સથા પાપમુક્ત તે અનવદ્ય હોય. તેમાં પણ અગ્નિકર્મ-વનકમ વગેરે પદર કર્માદાની ધંધા તે વિશેષ વિશેષ પાપના કારણુ હેાઇ અત્યંત નિદ્ય છે, અને આત્માથી ને સથા વર્જ્ય છે—દૂરથી ત્યજવા યાગ્ય છે. આમ ભાગસાધન એવા ધનના ઉપાર્જનમાં પણ મહાપાપ છે. (૩) તેમજ ભાગના ઉપભાગમાં પણ મહાપાપ છે, કારણ કે તે તે ભાગસામગ્રી ભેાગવતી વેળાએ રૂપ-રસાદિ વિષયેાના અભિલાષથી જીવના રાગ-દ્વેષ-માહ આદિ વિકારની વૃદ્ધિ થાય છે. તેથી નિજ આત્માના ગુણના ઘાત થવાથી આત્મઘાતરૂપ ભાવહિંસા થાય છે, આત્માનું ક્ષણે ક્ષણે ભયંકર ભાવમરણ થાય છે. આ પ્રગટ પાપ છે. સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લો લહેા; 66 ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહેા રાચી રહેા ?”—શ્રી મેાક્ષમાળા. આમ ભાગની ઉત્પત્તિમાં પાપ છે, ભાગની પ્રાપ્તિમાં પાપ છે અને ભાગના ઉપભાગમાં પણ પાપ છે. એટલે ભાગને સખા પાપ છે એમ કહ્યુ તે સથા યથાથ છે, અને એટલા માટે જ આત્માથી મુમુક્ષુને સમસ્ત ભાગપ્રવૃત્તિ વર્જ્ય છે, તેમજ ભોગસાધનરૂપ આરંભ-પરિગ્રહ પણ ત્યાજ્ય છે, એમ જાણી સ`વેગર'ગી સમ્યગ્દષ્ટિ પુરુષા સમસ્ત વિષયભેગ પ્રવૃત્તિથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહે છે, અને જેમ બને તેમ આર્ભપરિગ્રહુને સંક્ષેપ કરે છે. ★ ધમ ભોગ સુદર છે એવી પણ આશકા દૂર કરવા માટે કહે છે— धर्मादपि भवन् भोगः प्रायोऽनर्थाय देहिनाम् । चन्दनादपि संभूतो दहत्येव हुताशनः ॥ १६० ॥ વૃત્તિ:-ધર્માવિ મન મોળ:— ધમથકી પણ ઉપજતા ભાગ-દેવલાકામાં, કાચોપ્રાયે, બાહુલ્મથી, બનાય ફેનિામ્-પ્રાણીઓને અન` અર્થ થાય છે, તથાપ્રકારે પ્રમાદવિધાનથી. પ્રાયઃનું ગ્રહણ શુદ્ધ ધર્માક્ષેપી (શુદ્ધ ધને આકનારા—ખેંચી લાવનારા ) ભેગના નિરાસ અથે' છે,−તેના પ્રમાછવત્વના યાગને લીધે, અત્યંત અનવદ્ય તીથ કરાદિ લશુદ્ધિને લીધે, તથા પુણ્યશુદ્ધિ આદિમાં માગમાભિનિવેશ થકી ધમ સાર ચિત્તની ઉપપત્તિને લીધે, સામાન્યથી દાંત કચું”—નાપિ સંમૂત-તથાપ્રકારે શૈત્ય પ્રકૃતિવાળા શીતલ ચાઁદનથકી પશુ ઉપજેલે, શુ ? તે કે વ્યેવ ધ્રુતાશન:-હતાશન—અગ્નિ હે જ છે, દઝાડે જ છે,-તથાસ્વભાવપણાને લીધે પ્રાય: આ આમ જ છે, (તથાપિ) કાષ્ઠ નથી પણ હતા,-સત્ય મત્રથી અભિસંસ્કૃત અગ્નિથકી દાઢની અસિદ્ધિને લીધે. આ સકત્ર લેસિÊ છે.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy