SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨૬) સાવરણી જેવું દેખાય છે. એક એક અંગને સ્પર્શવાથી તમને હાથી તે તેવો લાગ્યો, તે તે તે અંગની અપેક્ષાએ બરાબર છે, પણ તે ઉપરથી કાંઈ આખા હાથીને ખ્યાલ છે • આવે છે! સમગ્ર અંગ મળીને જ હાથી બને છે. માટે તેનું સાંગોપાંગ સ્વરૂપ બરાબર સમજવું હોય તે તેને સમયપણે જ વિચાર કરવો જોઈએ. તમારે આગ્રહરૂપ “જ'કારએકાંતવાદ છેડી દેવો જોઈએ. એમ સમજી હવે તમારે ઝઘડો બંધ કરે ! બંધ કરે ! એમ તે ડાહ્યા દેખતા દશ્ય પુરુષે સમજાવ્યા, એટલે તે વાદીઓ ટાઢા પડ્યા, ને મિથ્યા ચર્ચા છોડી દઈ સમજીને શાંત થયા.* આ દૃષ્ટાંત ઉપરથી એટલું ફલિત થાય છે કે આ આમ “જ” છે એમ વદનારા એકાંતવાદી આગ્રહી હોય, પણ સર્વ સમન્વયકારી અનેકાંતવાદી તે સર્વથા સર્વત્ર નિરાગ્રહી જ હોય. થેડા પણ મહાગ્રંથમભીર શબ્દમાં સમસ્ત એકાંતવાદીનું પરમ સમર્થ નિરસન કરતું શ્રીમદ્ રાજચંદ્રજીનું ચમત્કારિક સુભાષિત છે કે “એકાંતવાદ એ જ જ્ઞાનની અપૂર્ણતાની નિશાની છે વાદીઓ ! મને તમારે માટે દર્શાવે છે. કારણ શિખાઉ કવિઓ કાવ્યમાં જેમ તેમ ખામી દાબવા “જ' શબ્દનો ઉપયોગ કરે છે, તેમ તમે પણ “જ' એટલે નિશ્ચયતા શિખાઉ જ્ઞાનવડે કહે છે. મહારે મહાવીર એમ કોઈ કાળે કહે નહિ; એ જ એની સકવિની પેઠે ચમત્કૃતિ છે.” –શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૬ (૨૦) તેમજ– न युज्यते प्रतिक्षेपः सामान्यस्यापि तत्सताम् । आर्यापवादस्तु पुनजिंहाछेदाधिको मतः ॥ १४१ ॥ પ્રતિક્ષેપ સામાન્યને પણ સંતને ન યુક્ત; અધિક જિદ્વાદશી, આર્ય અપવાદ ઉક્ત. ૧૪૧ અર્થ–સામાન્ય જનને પણ પ્રતિક્ષેપ યુક્ત નથી. તેથી કરીને આર્ય સથાને અપવાદ તે સંતને મન જિહા છેદ કરતાં અધિક છે. ત્તિ: –નથી યુક્ત, કરિશેષ-નિરાકરણરૂપ પ્રતિક્ષેપ. સામાન્યરાષિમાઈ સામાન્ય પુરુષ આત્રિો ૫ણ ત–વેથી કરીને સવાર-સંવ, મુનિઓને, શાપવાનુ પુનઃ-ગાયને ચરવા તે વળી, સર્વને પરિભવ તે એમ અર્થ છે. શું ? તો કે-બિહાછેડાોિ મરઃ-જિહવાકેદ કરતાં (જીભ કપાઈ જવા કરતાં) અધિક મત છે,–તથાવિધ પ્રયપાયના ભાવે કરીને. * “WHચ વીઘં, નિષિદ્ધનાચંતિપુવિધાનમ્ | सकलनयविलसितानाम् , विरोधमथनं नमाम्यनेकांतम् ॥" -શ્રી અમૃતચંદ્રાચાર્યજીકૃત પુરુષાર્થસિદ્ધિઉપય.
SR No.034037
Book TitleYogdrahti Samuchchaya Part 02
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages456
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size70 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy