SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) યોગસિમુચ્ચય વિકલપણુ-ખામી આવી જાય છે, અને તેથી જ તેને ચાગ-ધર્મવ્યાપાર વિકલ-ખામીવાળા હાઇ, જ્ઞાનાચાર વગેરેના કાળ-વિનય વગેરે પ્રકારોમાં અતિચાર-દોષથી તેની સ્ખલના થાય છે. અત્રે પ્રમાદ એટલે આળસુપણું એવે માત્ર સામાન્ય અર્થ નથી; પણ પ્રમાદ એટલે જે કઇ વડે કરીને જીવ પેાતાની આત્મવરૂપ સ્થિતિથી× પ્રમત્ત થાય, ભ્રષ્ટ પ્રમાદના પ્રકાર થાય, શ્રુત થાય, તેવા વિશાળ અર્થ છે. અને જીવને સ્વરૂપભ્રષ્ટ કરનારા આ પ્રમાદના મુખ્ય પાંચ પ્રકાર છે: (૧) મદ, (૨) વિષય, (૩) કષાય, (૪) નિદ્રા, (૫) વિકથા. અથવા પ્રકારાંતરે તેના આઠ ભેદ છે: (૧) અજ્ઞાન, (ર) સશય, (૩) મિથ્યાજ્ઞાન, (૪) રાગ, (પ) દ્વેષ, (૬) મતિભ્રંશ, (૭) ધર્મીમાં અનાદર, ૮) મન-વચન-કાયાના ચેાગનું દુપ્રણિધાન. સામાન્ય અને આ પ્રમાદને લીધે જ્ઞાનાચાર વગેરે પંચ આચારના સભ્યપાલનમાં ક્ષિત થવાને સંભવ છે છતાં, ઇચ્છાયાગી મુમુક્ષુને ઇચ્છાપ્રધાનપણું તે અવશ્ય છે જ, એટલે તે મેાક્ષસાધક ધર્મ કર્તવ્ય કરવાની સતત અંતરંગ ઇચ્છા ધરાવે જ છે, અને તે ઇચ્છા પ્રમાણે યાગ-ધ વ્યાપારધ પ્રવૃત્તિ પણ કરે છે, તેના ધર્મ પુરુષાથ તા ચાલુ જ હાય છે. કારણકે અન્ય કોટિના જીવે। જેમ પ્રમાદી-આળસુ હાય છે, તેવા અર્થાંમાં તે જ્ઞાની પુરુષ પ્રમાદી હેાતા નથી, તે કાંઇ પાદપ્રસારિકા કરીને આળસુ બેસી રહેતા નથી. તેવા સામાન્ય-પ્રાકૃતને કરતાં તે તે અનંતગણા આગળ વધી ગયા હાય છે, કારણ કે તેના કષાય પાતળા પડી ગયા હેાય છે, વિષયરસ–વિષયાસક્તિ મંદ પડી ગયા હોય છે, રાગ દ્વેષ આદિ પ્રમાદર્દોષ મેાળા પડી ગયા હાય છે, અને આત્મસ્વરૂપ જાણ્યા સમજ્યા પછી તે જ્ઞાની સભ્યદૃષ્ટિ પુરુષના પ્રયત્ન, પુરુષાર્થ, ઇચ્છા પણ પ્રમાદ દૂર કરવા ભણી જ હાય છે. પરંતુ ઉપર કહેલા કારણેાને લીધે ઉપજતા પ્રમાદને અંશ પણ જ્યાં લગી હાય, ત્યાંલગી તે ‘પ્રમાદી ’ જ–પ્રમત્ત જ કહેવાય છે. અને જેટલા જેટલા અંશે તેને પ્રમાદદાષ દૂર થતા જાય છે, તેટલા તેટલા અંશે તેની આત્મસ્થિતિ-આત્મદશા વધતી જાય છે, તેને ઇચ્છાયાગ ખળવત્તર બનતા જાય છે. આમ પ્રમાદની ઉત્તરાત્તર ન્યૂનતા (એછાશ ) પ્રમાણે તે ઇચ્છાયાગી સમ્યગ્દષ્ટ આત્મજ્ઞના ત્રણ વિભાગ પડે છે: (૧) અવિરતિ સમ્યગ્દૃષ્ટિ, (૨) દેશવિરતિ સમ્યગ્દૃષ્ટિ, ( ભાવશ્રાવક), (૩) સર્વવિરતિ સભ્યષ્ટિ (ભાવસા). 66 શ્રદ્ધા જ્ઞાન લહ્યા છે તેા પણુ, જો વિ જાય પમાયા રે; વંધ્ય તરુ ઉપમ તે પામે, સયમઠાણુ જો નાચે રે.... ગાયા ગાયા રે, ભલે વીર જગતગુરુ ગાયા.”—શ્રી યશોવિજયજી * " न प्रमादादनथेऽन्यो ज्ञानिना स्वस्वरूपतः । તો મેŔતે ડીસ્તતા બંધસતે। વ્યથા ।”-શ્રી શ`કરાચાય કૃત વિવેકચૂડામણિ,
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy