________________
૨૨
યોગદષ્ટિસમુચ્ચય/ભેદ-પ્રભેદ/ટ્રી શ્લોક-૧૨૩: : સનુષ્ઠાનનાં છ લક્ષણો :
સંપદાગમ જિજ્ઞાસા તજજ્ઞસેવા
આદર શ્લોક-૧૪૨ ?
કરણમાં પ્રીતિ અવિપ્ન
: સજનોની ભાષા -
અસંદિગ્ધ
સારયુક્ત
પરાર્થકરણશીલ : સર્વમાન્ય ધર્મના ૮ પ્રકારો:
શ્લોક-૧૫૦ થી ૧૫રઃ
| દેવપૂજા
|
| તપોધનપૂજા
પાપી પ્રત્યે કરુણા
પરપીડાપરિહાર
સદા પરોપકારવૃત્તિ | બ્રાહ્મણપૂજા |
માતા-પિતાદિની પૂજા યતિપૂજા શ્લોક-૧૦૦: ભોગ :
પ્રમાદકારી ભોગ શુદ્ધધર્મથી આપ્યભોગ શ્લોક-૧૧૧ : યોગ પ્રવૃત્તિનું પ્રથમ ચિહ્ન:
અલૌલ્ય
કાંતિ
આરોગ્ય અનિષ્ફરત | શુભગંધ
અલ્પમૂત્રપુરીષ : નિષ્પન્નયોગીનાં ૧૩ ચિહ્નો :
પ્રસાદ
સ્વરસૌમ્યતા
શ્લોક-૧૬૧:
૧. મૈત્રીઆદિયુક્ત ચિત્ત ૨. વિષયો પ્રતિ અચેત ૩. પ્રભાવવંત ૪. ધૈર્યવંત ૫. દ્વન્દ્ર વડે અધૃષ્યત્વ ૬. અભીષ્ટ લાભ ૭. જનપ્રિયત્ન
૮. દોષવ્યપાય ૯. પરમ તૃપ્તિ ૧૦. ઔચિત્ય યોગ ૧૧. ગુવ સમતા ૧૨. વૈરાદિનાશ | ૧૩. ઋતંભરા બુદ્ધિ