SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૦) યેગદષ્ટિસમુચ્ચય તે જ્યારે તીક્ષ્ણ ભાવ વજ્રથી ભેદાઈ જાય છે, ત્યારે આ સભ્યષ્ટિ મહાત્માને અત્યંત તાત્ત્વિક આનંદ ઉપજે છે,-જેમ રાગીને ઔષધવડે કરીને રોગ દૂર થતાં ઉપજે છે તેમ.’ (ચેાગમિન્નુ ) દેશવિરતિ,-સમ્યગદર્શીન જેવુ ભૂલ છે એવી ભાવ દેશિવેતિ, ભાવ સવિરતિ આદિ પણ આ વેદ્યસ ંવેદ્ય પદ્યનુ લક્ષણ છે, કારણ કે વસ્તુસ્વરૂપનું યથાર્થ ભાન થયા પછી જીવ સ્વયમેવ સ્વાભાવિક રીતે જ પરપરિણતિથી-પરભાવથી એસરતા જાય છે, અને સ્વભાવપરિણતિ ભણી ઢળતા જાય છે–સ'ચરતા જાય છે. સમાધિરસ ભર્યાં શુદ્ધ નિજ સહજ આત્મસ્વરૂપનું અથવા જિનસ્વરૂપનું દર્શન થયા પછી, અનાદિકાળથી વિસરાઈ ગયેલા આત્મસ્વરૂપનું ભાન આવ્યા પછી, જીવ અવશ્યમેવ સકલ વિભાવ ઉપાધિથી ભાવથી પાછા હઠે છે, આસરે છે, પ્રતિક્રમે છે; અને શુદ્ધ આત્મસત્તાની સાધના પ્રત્યે પ્રવર્તે છે. ભાવ દેશવિત્તિ આદિ અને આમ અનાદિની માહાર્દિની ઘૂમિ ( ઘૂમાવેા-ભ્રમણા ) ઉતરી જતાં ને અમલ અખડ અલિપ્ત એવા આત્મસ્વભાવ સાંભરી આવતાં, તત્ત્વરમણુરૂપ શુચિ-પવિત્ર-શુલ-શુદ્ધ ધ્યાનને જીવ આદરે જ છે, અને સમતારસના ધામરૂપ જિનમુદ્રાને સભ્યષ્ટિની ચણુધારા શુદ્ધ આત્મસ્વરૂપને વધે છે, પ્રાપ્ત કરે છે. જિનર્દેશન આદિ શુદ્ધે ઉત્તમ નિમિત્તની પ્રાપ્તિ થકી, વસ્તુના સાધČથી આત્મસ્વરૂપની યથા એળખાણ થતાં, તે પ્રત્યે મહુમાનયુક્ત રુચિ ઉપજે છે, એટલે પછી તે રુચિને અનુયાયી-અનુસરતું વીય-આત્મસામર્થ્ય પ્રવર્તે છે, અને તે ચરણુધાર’ આત્મચારિત્રની અખડ પરપરા સાધે છે. આમાં દેશવિરતિ-સÖવિરતિ આદિના ભાવથી સમાવેશ થઈ જાય છે. મહાન્ તત્ત્વષ્ટા શ્રીમાન દેવચંદ્રજીએ સાક્ષાત્ જિનર્દેશનના અનુભવ થતાં પરમ ભાવાવેશથી લલકાર્યુ છે કે— “ દીઠો સુવિધિ જિણુંદ સમાધિરસે ભી....હા લાલ ભાસ્યા આત્મસ્વરૂપ અનાદિનેા વિસર્યાં....,, સકલ વિભાવ ઉપાધિ થકી મન એસ.....,, સત્તા સાધન મા ભણી એ સંચર્યાં....,, મહાદ્દિની મિ અનાદિની અમલ અખંડ અલિપ્ત સ્વભાવ જ તત્ત્વરમણુ શુચિ ધ્યાન ભણી જે તે સમતાર ધામ સ્વામી મુદ્રા વરે...... ઉત્તરે...... સાંભરે...,, આદરે....,, "" 29 39 27 27 ,, દી દીઠો X जह मूलाओ खंधो साहा परिवारबहुगुणो होइ । સદ્ નિળસળમૂહો નિદ્દિકી મોવાસ્ક II - શ્રી કું'દ'દાચાર્યજી કૃત શ્રી અષ્ટપ્રાભૂત.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy