SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૪) યોગદૃષ્ટિસમુચ્ચય દૃષ્ટિ પુરુષને, પૂર્ણાંકમથી કદાચ ત્યાગ ન કરી શકાય તે પણુ, સ્ત્રી આદિ અપાયહેતુ પ્રત્યે અતરાત્માથી સદાય અપ્રવૃત્તિબુદ્ધિ જ હોય. તે તે પદાર્થ પ્રત્યે તે કદી પણ આત્મભાવે પ્રવતે નહિ' જ. કારણ કે— “ સ`સાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હાય, તે તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યા નથી, અથવા જ્ઞાની પુરુષના દર્શીન પણ તેણે કર્યાં નથી, એમ તીર્થંકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઇ જો રાગ ઉત્પન્ન થતા હેાય તે જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણેા. જ્ઞાની પુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહી. ખરેખર પૃથ્વીનેા વિકાર ધનાઢિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહી. જ્ઞાની પુરુષ સિવાય તેના આત્મા ખીજે કયાંય ક્ષણવાર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહી'. ’ (વિશેષ માટે જુએ) શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક ૩૭૧. (૪૫૪) અત્રે સ્ત્રીનું મુખ્યપણું કહ્યું, તેનું કારણ એ છે કે ભલભલા મોટા વિચારશીલ જીવાને પણ સ્ત્રી એ મોટામાં મોટા પ્રતિબંધનુ કારણ થઇ પડે છે. દુય કામચાંડાલ પડિતાને પણ પીડે છે. સ્ત્રી વગેરે માટા ફ્રાંસાથી ખૂબ જકડાયેલા સસારી મુસાફા ‘ભવ’ નામના મેટા અધારા કૂવામાં પડે છે. ' માટે મુખ્ય એવા આ સ્ત્રી-પ્રતિઅંધ ટળતાં, ખીજા પ્રતિબધા પણ સહેજે તૂટવાને અવકાશ મળે છે. × “ આ સઘળા સ’સારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી ત્યાગ્યું ધુ', કેવળ શેાક સ્વરૂપ. એક વિષયને જીતતાં, અતિએ સૌ સ*સાર; નૃપતિ જીતતાં જીતિએ, દળ પુર ને અધિકાર.” —શ્રીમદ્ રાજચ`દ્રજી પ્રણીત શ્રી મેાક્ષમાળા. જીવને આ જગમાં જો મેટામાં મેઢું અપાયનુ – આત્મહાનિનુ કોઈ કારણ હાય, કલ્યાણનુ` મેટામાં માટુ' પ્રતિબંધક કોઈ પણ કારણ હાય, તે તે સ્ત્રી જ છે. એટલા માટે જ જ્ઞાની પુરુષોએ આ સ્ત્રીની નિંદા કરવામાં કાંઈ બાકી રાખી નથી. નારી નિદા જેમ કે- વાણીમાં * જે અમૃત અને હૃદયમાં હાલાહલ વિષ ધારે છે. એવી આ નિસર્ગ–કુટિલ શ્રી કાણે નિર્માણ કરી છે તે અમે જાણતા નથી ! * " निर्दयः कामचाण्डाल: पंडितानपि पीडयेत् । દ્ગ નાખ્યામશાસ્ત્રાર્થવોધયોષા મવેત્ ।।”—શ્રી અધ્યાત્મસાર, “અકનાવિમહાપારી તિાનું નિયંત્રિતાઃ । पतत्यंधमहाकूपे भवाख्ये भविनोऽध्वगाः || ” —શ્રી શુભચ’દ્રાચાર્યજી પ્રણીત શ્રી જ્ઞાનાવ. * " धारयन्त्यमृतं वाचि हृदि हालाहलं विषम् । निसर्गकुटिला नार्यो न विद्मः केन निर्मिताः ॥ वज्रज्वलन लेखेव भोगिदंष्ट्रेव केवलम् । वनितेयं मनुष्याणां संतापभयदायिनी ॥ "
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy