SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૮). ગ્યદષ્ટિસમુચય એવું હોય છે, એટલે જીવની જ્ઞાનદશા હતી નથી. એટલા માટે જ આ પહેલી ચાર દૃષ્ટિએમાં જીવને જે કાંઈ તત્ત્વજ્ઞાનનો બંધ થતો દેખાય છે, તે માત્ર ઉપરછલે ને ઉપરટપકાને હોય છે, સ્થૂલ પ્રકારનું હોય છે, પણ ઊડે ને તવરહસ્યગામી એ સૂક્ષમ હેતો નથી. આ ઉપરથી–પુસ્તક વાંચીને કે અહીંથી તહીથી કંઈક જાણીને ઉપરછલા તત્વબોધથી પોતાનું જ્ઞાનીપણું માની બેસનારા પંડિતમએ કે જ્ઞાનીઓના અનુભવની મલાઈરૂપ “તૈયાર માલ” પર બેસી ગયેલા શુષ્ક અધ્યાત્મીઓએ ઘણે ધડ લેવા જેવું છે, આ ઉપરથી ઘણે બેધ લેવા જેવું છે. કારણ કે સમ્યક્ત્વની પ્રાપ્તિ તે ઉપર કહ્યું લેવા યોગ્ય ધડે તેમ પાંચમી દષ્ટિમાં ઘણી ઊંચી દશા પ્રાપ્ત થયે હોય છે, અને તેની પ્રાપ્તિ પૂર્વે પ્રથમ ચાર દૃષ્ટિમાં કે અપૂર્વ ગુણગણ પ્રાપ્ત કરવો પડે છે, તે તે પ્રત્યેક દૃષ્ટિમાં વિસ્તારથી વર્ણવ્યું છે. તે યક્ત “ગુણસ્થાન પ્રાપ્ત કર્યા વિના સમ્યક્ત્વની યોગ્યતા પણ પ્રાપ્ત થતી નથી. છતાં તથારૂપ આત્મભાવની પ્રાપ્તિ વિના, મેહભાવ રહિત એવી તથારૂપ જ્ઞાનદશા વિના, પિતાને “જ્ઞાની” માની બેસવાની “કલ્પના કરવી તે કલ્પના” જ છે, અને તે પોતાના આત્માને વંચવા છેતરવા બરાબર છે. કારણ કે ” દશાનું ફળ છે, માન્યાનું ફળ નથી ”—એ પરમ તત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીનું કેલ્કીર્ણ વચનામૃત અત્ર બરાબર લાગુ પડે છે. મેહભાવ ક્ષય હોય જ્યાં અથવા હેય પ્રશાંત, તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે બ્રાંત. સકળ જગત તે એઠવત્ , અથવા સ્વપ્ન સમાન; તે કહિયે જ્ઞાની દશા, બાકી વાચાજ્ઞાન” –શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત આત્મસિદ્ધિ, આ એમ કેમ છે? તે માટે કહે છે – अपायशक्तिमालिन्यं सूक्ष्मबोधविबंधकृत् । नैतद्वतोऽयं तत्तत्त्वे कदाचिदुपजायते ॥६८॥ અપાયશક્તિ માલિત્ય કરે, સૂક્ષ્મ બોધ પ્રતિબંધ એહ-વંતને તત્વમાં, કદી ન આ ઉપજત. ૬૮. અર્થ –અપાય શક્તિનું મલિનપણું સૂફમધને પ્રતિબંધ કરનારું છે, તેથી કરીને આ અપાયશક્તિના મલિનપણાવાળાને તત્વવિષયમાં આ સૂક્ષ્મ બેધ કદી ઉપજ નથી. 1 જૂતિ –અપાયમરિવ્યે અપાયશક્તિનું માલિત્ય, નરકાદિ અપાયશક્તિનું મલિનપણું, શું ? તે કે–સૂક્ષ્માવિગંધા-સૂમ બેધને વિબંધ-પ્રતિબંધ કરનારું છે, કારણ કે અપાયહેતુ એના સેવનરૂ૫ કિલષ્ટ બીજને ભાવ-હોવાપણું છે, તેથી કરીને. નિતાડચં--એ અપાયશક્તિના મલિનપણાવાળાને આ-સૂક્ષ્મ બંધ નથી, તત-તેથી કરીને, તરવે-તત્ત્વ વિષયમાં, રાહુનાતે-કદી ઉપજ, અવંય એવા સ્થૂલ બેબીજના ભાવથી–હોવાપણાથી.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy