SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૦) યોગદૃષ્ટિસમુચ્ચય આ પરમાત્મદર્શન પરમ દુલભ છે. આ પરમાત્મદર્શનની પ્રાપ્તિથી પરમ ભાવાવેશમાં આવી જઈ શ્રી આન ંદઘનજીએ ગાયું છે કે— આ તીર્થંકરદનની પ્રાપ્તિ વિના જ આ જીવ અનાદિ કાળથી આ સ'સારમાં રખડચો છે, અને તેની પ્રાપ્તિ થયે જ આ જીવને સંસારથી નિસ્તાર થાય છે. અને તેની પ્રાપ્તિ પણ નિર્મીલ સાધુભક્તિ વિના-સંત સદ્ગુરુની ભક્તિ વિના થતી નથી. “ચંદ્રપ્રભુ મુખ ચ'દ રે....સખી ! દેખણુ દે ! ઉપશમ રસના કંદ....સખી. સેવે સુર નર ઇંદ....સખી. ગતકલિમલ દુ:ખ ....રે ખિ સુહુમ નિગેાદ ન દેખિયા....સખિ, ખાદર અતિદ્ધિ વિશેષ....રે સખી. પુઢવી આઉ ન પેખિયેા....સખિ. તેઉ વાઉ ન લેશ રે....સખી. ” ઇત્યાદિ, (જુએ. પૃ. ૧૪૭). 66 નિગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે તે ન્યૂન જ છે. આત્મા અનંત કાળ રખડચો તે માત્ર એના નિરુપમ ધમના અભાવે X ×× શી એની શૈલી ’’ —શ્રીમદ્ રાજચ'દ્ર, પત્રાંક ૩૧. (પર) “જગતારક પ્રભુ વિનવું, વિનતડી અવધાર રે; તુજ દરેિશણુ વિષ્ણુ હું ભમ્યા, કાળ અનંત અપાર રે.”-શ્રી દેવચ`દ્રજી ર આવું પરમ અદ્ભુત ને પરમ દુર્લભ તીર્થંકરદર્શન એટલે શુ? તેના અનેક અથ ઘટે છે. જેમકે (૧) પ્રભુની મુદ્રાનું–વીતરાગભાવસૂચક તદાકાર સ્થાપનારૂપ પ્રતિમાનું દર્શીન, (૨) તીર્થંકરના ગુણસ્વરૂપનુ' સામાન્યપણે સ્થૂલ ઇ'ન, (૩) તત્ત્વનું યથા દર્શોન કરી તત્ત્વદ્રષ્ટા તીર્થંકરૈ યથાવત્ પ્રરૂપેલ તત્ત્વદર્શીન, (૪) તેમના પરમાત્મ સ્વરૂપનું સાક્ષાત્ દન-સાક્ષાત્કાર. ઇત્યાદિ પ્રકારે આ દશનને પ્રત્યેક પ્રકાર અનંતર કે પરપર રીતે પરમ ઉપકારી છે. તેમાં પ્રથમના ત્રણ પ્રકાર પણ અનુક્રમે ચાથા પ્રકારના કારણરૂપ થવાથી ઉપકારી થાય છે. અને આવુ' આ પરમ ઉપકારી તીર્થંકરદર્શન પણ પદ્મ પરમ ઉપકારી શ્રીમદ્ સદ્દગુરૂથી જ સમજાય છે, માટે મેટામાં મેટો ઉપકાર શ્રીમદ્ સદ્ગુરુ ભગવાનેા જ છે. તીર્થંકર દનના વિવિધ અ સદ્ગુરુના ઉપદેશ વણુ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વધુ ઉપકાર હ્યેા ? સમજ્યું જિનસ્વરૂપ,”—શ્રીમદ્રાજચદ્રજી પ્રણીત શ્રી આત્મસિદ્િ ET
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy