SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૪૨) ચેગશ્તિસમુચ્ચય અને એવી નિરુપાધિક, નિઃસ્વાર્થ, કેવળ પરમાર્થ પ્રેમમય પ્રીત–સગાઇ તે ધની જ છે. શ્વપ્રેમ એ જ સાચા પ્રેમ છે.' કારણકે ધમ જ પરમ મિત્ર-સુહી જેમ જ્યાં જ્યાં આ જીવ જાય છે ત્યાં ત્યાં સત્ર તેના અનુગામી થઇ, સાચુ' મિત્રપણું' અદા કરે છે; સર્વત્ર હિતસ્વી રહી આત્મકલ્યાણ સાધી, સાચા નિર્વ્યાજ મિત્રભાવ બજાવતા રહે છે. એટલા આવા પરમાથ પ્રેમી ધરૂપ પરમ કલ્યાણમિત્રના સંસગ કદી પણ છેડવા ચેાગ્ય નથી, એમ આ ઉપરથી સાર મેધ ફલિત થાય છે. કારણ કે સર્વ શાસ્ત્રા પેાકારીને કહે છે કે—પાપથી દુઃખ ને ધર્માંથી સુખ છે, એટલા માટે પાપ કરવુ' નહિ, ને ધર્માંને! સૉંચય કરવેા. × ’ માટે - ધર્મ પ્રેમ એ જ સાચા પ્રેમ છે કારણકે મનુષ્ય ગમે તેટલા છળપ્રપર્ચા કરી, ગમે તેટલા કાળા ધેાળા કરી, ગમે તેટલું ધન સ`ચય કરે, ગમે તેટલી · દા−લત ’ એકઠી કરે, ગમે તેટલા વાડીવજીફા ને ખાગ–મંગલા બંધાવે, ગમે તેટલી ઋદ્ધિ-સમૃદ્ધિ મેળવે, અરે ! • જે જ્યાંની તે સકલ શત્રુલને પદદલિત કરી વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય સાધી ત્યાં રહી’ચક્રવતી પદવી પણ પ્રાપ્ત કરે, તે પણ જ્યારે મૃત્યુવેળા આવી પહોંચે છે, ત્યારે તે બધુય એમને એમ થયુ· રહે છે, જે જ્યાંનુ છે તે ત્યાંનું ત્યાં જ પડ્યું રહે છે, ને યમરાજની આજ્ઞાથી આ કાયારૂપ કેાટડી એક ક્ષણની પણ નેટીસ વિના તાબડતાડ ખાલી કરી, એ બધાય પરિગ્રહ પરાણે મૂકીને જેવા આવ્યા તેવા ખાલી હાથે પાછા ચાલ્યા જવુ પડે છે. મહાપરાક્રમી વિજેતા ઍલેકઝાંડર ( સીકંદર ) અંગે કહેવાય છે કે-તે જ્યારે મૃત્યુશય્યા પર હતા, ત્યારે તેણે એવો આદેશ કર્યાં હતા કે મ્હારી ઠાઠડી જ્યારે લઈ જવામાં આવે ત્યારે મ્હારી મુઠ્ઠી ખુલ્લી રાખજો, ને જગતને બતાવજો કે આ સીકંદર ખાલી હાથે આળ્યેા હતેા ને ખાલી હાથે જાય છે. ' પરિગ્રહની મમતા કરીજી, ભવભવ મેલી રે . આથ; જે જ્યાંની તે ત્યાં રહીજી, કેાઈ ન આવી સાથ રે....જનજી ! મિચ્છા દુક્કડ આજ, શ્રી વિનયવિજયકૃત શ્રી પુણ્યપ્રકાશસ્તવન પુવીને જે છત્ર પરે કરે, મેરુના કરે દંડ ૨; તે પણ ગયા હાથ ઘસ'તા, મૂકી સ` અખંડ માયાજાલરે.”—શ્રી રૂપવિજયજી, દ્ર X 'दुःखं पापात् सुखं धर्मात्सर्वशास्त्रेषु संस्थितिः । ન ત્તવ્યમત: પાપ ર્જાયો ધર્મસંચયઃ ।। ′′—શાસ્ત્રવાર્તાસમુચ્ચય '' 'पापाद्दुःखं धर्मात्सुखमिति सर्वजन सुप्रसिद्धमिदम् । તસ્માદિાય પાપં પત્તુ સુજ્ઞા સવા ધર્મમ્ ॥”.-આત્માનુશાસન. ""
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy