SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૮) ચેગષ્ટિસમુચ્ચય આસનની દૃઢતા–ચિત્તની સ્થિરતા નીપજે છે. મનની બેઠક જે ખાહ્ય વસ્તુમાં હતી, તેમાંથી નિવૃત્ત થઈ આત્મામાં આસન લેવા ભણી પ્રવર્તે છે. આમ આ મગનમાં ' રહે છે ! અવધૂત સદા CC અબધૂ સદા મગનમે રહેના, કયા તેરા કયા મેરા ? અમ‰૦ તેરા હૈ સે તેરી પાસે, અવર સખડી અનેરા....અખધૂ” —શ્રી આન’દઘનજી “ જેને એધખીજની ઉત્પત્તિ હાય છે, તેને સ્વરૂપ-સુખથી કરીને પરિતૃપ્તપણુ વત્તે અને વિષય પ્રત્યે અપ્રયત્ન દશા વતે છે;”—શ્રીમદ્ રાજચંદ્ર, પત્રાંક, ૨૯૭. (અ. ૩૬૦) ★ એ જ કહે છે— अत्वरापूर्वकं सर्व गमनं कृत्यमेव वा । प्रणिधानसमायुक्तमपायपरिहारतः ॥ ५१ ॥ ઉતાવળે 6 ત્વરા વિનાનું ગમન ને, કૃત્ય જ તેમ સમસ્ત; અપાયના પરિહારથી, સહું પ્રણિધાન પ્રશસ્ત, ૫૧. અર્થ :-સ ગમન ત્વરા-ઉતાવળ વિનાનું અને સ* કૃત્ય પણ અપાયના પરિહાર થકી પ્રણિધાન સયુક્ત એવુ હાય છે. અભાવ વિવેચન ઉપરમાં જે સુખાસન કહ્યુ. તેનું અત્ર વધારે સ્પષ્ટીકરણ કર્યું' છે. આ દૃષ્ટિવાળા મહાનુભાવને ચિત્તની એટલી બધી સ્વસ્થતા વતે છે–એટલી બધી સ્થિરતા રહે છે કેતેની બધી દોડાદોડ મટી જાય છે, સર્વત્ર તેને સુખાસન જ રહે છે, તે ગમે ત્યાં નીરાંતે હેઠા મનથી બેસે છે. આનું સીધુ પિરણામ એ આવે છે કે તે ગમે તે સ્થળે જતા હોય અથવા ગમે તે ક્રિયા કરતા હેાય, તાપણુ તે તે કત્તવ્યમાં તેને લેશ પણ ઉતાવળ–ત્વરા હાતી નથી, દોડધામ ઢાતી નથી. તેની સર્વ ક્રિયા મનના પ્રણિધાન સયુક્ત હોય છે, અને તે દૃષ્ટિ આદિમાં અપાય–ખામી આવવા દેતે નથી. એટલે તે દેવમંદિરે જતા હોય કે ઉપાશ્રયે જતા હાય, સ'સાર વ્યવહારના કામ માટે જતા હોય કે પરમાના કામ માટે જતા હાય, દેચિ'તા અર્થે જતા હાય કે અન્ય કાર્ય અર્થે જતા હોય, તેા પણ તે ઉતાવળે ગમન કરતા નથી, વૃત્તિ:-ભ્રષાપૂર્વમ્— અતરાપૂર્ણાંક, તા-ઉતાવળ વગરનું, એટલે અનાકુલ, સર્વ–સવ”—સામાન્યથી, તે શું ? તા કે--મન-ગમન, જવું તે, દેવકુલ આદિ પ્રત્યે. નૃત્યમેવ વા —તેમ જ કૃત્ય પણ,વંદનાદિ કૃત્ય પણુ, કળિધાનસમાયુ—મનના પ્રણિધાનપુરઃસર, ( મતની સાવધાનતા યુક્ત ), ગાયત્રાતઃ-અપામના પરિહારથકી,-દૃષ્ટિ આદિમાં અપાયના પરિહારવડે કરીને, ( દૃષ્ટિ આદિમાં કાઈ પણ હાનિ-ખામી ન આવે એવા પ્રકારે દોષના ત્યાગથી ).
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy