SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ તારાદષ્ટિ : સંત વેગીઓની યથાશક્તિ સેવા, વેગવૃદ્ધિફલ (૧૯૧) यथाशक्त्युपचारश्च योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव तदनुग्रहधीयुतः ॥४३॥ ગવૃદ્ધિ ફલ આપત, યથાશક્તિ ઉપચાર યોગીઓને નિયમથી, તસ અનુગ્રહ મતિ ધાર. ૪૩ અર્થ :–અને યથાશક્તિ ઉપચાર - કે જે ગીઓને નિયમથી જ ગવૃદ્ધિરૂપ ફલા આપનારે, અને તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એવો હોય છે. વિવેચન ગુણીને કરે....મન, દેખે નિજ ગુણહાણ રે... મન— સવ શુદ્ધ ગવાળા ગીજને, એગમાર્ગમાં આગળ વધેલા ગીપુરુષો કહ્યા, તે પ્રત્યે અંતરંગ બહુમાન હોય એટલું જ નહિં; પણ તે બહુમાનને સાર્થક બનાવે, આચરણમાં મૂકી વ્યવહારૂ (Practical) બનાવે, એ પિતાનાથી સતેની યથા બની શકે તેટલું ઉપચાર–સેવાભાવ પણ તેમના પ્રત્યે હોય. એટલે આ શક્તિ સેવા મુમુક્ષુ પુરુષ તે સાચા સત્પરુષો પ્રત્યે પોતાનાથી બની શકે તેટલી સેવા વિનયપૂર્વક બજાવે છે; તેઓને યથાવિધિ પરમ આદરથી નિર્દોષ આહારપાન-ઔષધ આદિનું દાન કરે છે; સન્શાસ્ત્ર વગેરે ધર્મઉપકરણો તે સત્પાત્રોને આપે છે; રેગ આદિ આપત્તિ આવી પડયે સાચી ભક્તિથી તેમની સેવા-સુશ્રષા, વૈયાવચ્ચ કરે છે, તે મહાત્મા સંતજને નિરાકુલપણે ધર્મારાધન કરી શકે, એવી બધી જોગવાઈ કરી આપવા તે સદા તત્પર રહે છે. કારણ કે તે જાણે છે કે આ સાચા ભાવસાધુઓ તે પોતાના દેહ પ્રત્યે પણ નિઃસ્પૃહ છે-મમતારહિત છે, આ અવધૂતે તે સર્વ પરભાવને ફગાવી દઈ ઉદાસીન થઈને બેઠા છે, નિજાનંદમાં નિમગ્ન રહેલા આ નિગ્રંથ સંન્યાસીઓ સંયમના હેતુથી જ દેહ ધારણ કરી રહ્યા છે --બીજા કઈ પણ કારણે બીજી કોઈ પણ ઈચ્છા આ ગીપુરુષો રાખતા વૃત્તિ-યથાશક્તિ યથાશક્તિ, શક્તિના ઔચિત્યથી,-શક્તિના ઉચિતપણુ પ્રમાણે, શું? તે કે –૩વરાર-ઉપચાર, ગ્રાસ-આહાર આદિના સંપાદનવડે કરીન– યક્ત યોગીઓ પ્રત્યે એમ પ્રક્રમ છે–ચાલુ સંબંધ છે. તેનું જ વિશેષણ આપે છે–ચોળવૃદ્ધિાર -ગવૃદ્ધિરૂ૫ ફલ આપનારો,-તેના સમ્યક પરિણામવડે કરીને; જિનાં નિજનાવગીઓને નિયમથી જ. અન્યથા–અન્ય પ્રકારે તેને વિઘાતહેતુ હાય નહિં. (આ શુદ્ધ ગીઓ પ્રત્યેની સેવા, ગીજનને વેગવૃદ્ધિ ફલ નિયમથી જ આપે છે,–ગવિઘાત હેતુ હોય , નહિં.) તનુશ્રીયુતદ-તેની અનુગ્રહ બુદ્ધિથી યુક્ત એ. ઉપચાર સંપાદકના અનુગ્રહની–ઉપકારની બુદ્ધિથી યુક્ત એ. (જે ઉપચાર–સેવા કરે છે તે એમ માને કે હું આ હારા પિતાના આત્મા પર ઉપકાર કરી રહ્યો છું, આ સરુપ્રસાદ છે.)
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy