SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદષ્ટિ : દુઃખી પ્રતિ દયા અતિ દુ:ખિ પ્રતિ દયા અતિ, ગુણવત્ પ્રતિ અદ્વેષ; ઉચિતપણે સેવન વળી, સત્ર જ અવિશેષ ૩૨ અઃ—દુ:ખીઆએ પ્રત્યે અત્યંત દયા, અને ગુણવતા પ્રત્યે અદ્વેષ, અને સત્ર જ અવિશેષથી ઔચિત્ય પ્રમાણે સેવન, આ છેલ્લા પુદ્ગલાવત્તનુ લક્ષણ છે. વિવેચન છેલ્લા પુદ્ગલાવત્ત માં-પુદ્ગલફેરામાં વતા જીવના મુખ્ય લક્ષણ આ છે:-(૧) દુઃખી પ્રત્યે અત્યંત દયા, (૨) ગુણવાન્ જનેા પ્રત્યે અદ્વેષ, (૩) અને સત્ર ઔચિત્યથી સેવન. તે આ પ્રમાણે;— (૧૪૯) ૧. દુ:ખીઆ પ્રત્યે અત્યંત દયા . રાગ વગેરે શારીરિક દુ:ખથી, તેમ જ દરિદ્રતા-ઢૌર્ભાગ્ય વગેરેથી ઉપજતા માનસિક દુઃખથી,–આધિ-વ્યાધિ-ઉપાધિથી જે જીવા બિચારા દુ:ખીઆ હાય, પરિતાપ પામી આકુલ-વ્યાકુલ થતા હાય, તેએ પ્રત્યે અત્યંત દયા-અનુક ંપા કરવી, તે અત્રે પ્રથમ લક્ષણ છે. એટલે કે તે તે દુ:ખથી તે જીવને જેવા કપ-આત્મપ્રદેશપરિસ્પદ થતા હાય, તેવા તેને અનુસરતા કપ પેાતાના આત્માને વિષે થાય, તેનું નામ ‘ અનુકંપા ' છે. તે દુઃખ જાણે પેાતાનું જ હેાય એવી ભાવના ઉપજે, જેમ શરીરના એક ભાગને દુઃખ થતાં ખીજા ભાગમાં પણ અનુકપ ઊઠે છે, તેમ બીજાના દુ:ખે પાતે દુઃખી થવું તે અનુકપા છે. અને પેાતાનુ' દુઃખ દૂર કરવાને જેમ પાતે સદા તત્પર હાય, તેમ પરદુ:ખભંજન કરવાને સદા તત્પર હાવું તે જ ખરી અનુકપા અથવા યા છે. કારણ કે પરદુઃખ દેવાની જે ઇચ્છા તેનું નામ જ કરુણા-યા છે. 66 પર:દુખ છેન ઇચ્છા કરુણા. ’—શ્રી આન દઘનજી (C વૈષ્ણવ જન તે તેને કહીએ, પીડ પરાઈ જાણે રે.’’—શ્રી નરસિહ મહેતા આવી ઉત્તમ યા જે પાળવા ઇચ્છતૅા હાય, તે પર જીવને દુ:ખ કેમ આપી શકે? પીડા કેમ ઉપજાવી શકે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ જે ભવવા ઇચ્છે નહિ, તે નાના— મેાટા કોઈ પણ જીવને કેમ હણી શકે ? તેની લાગણી પણ કેમ દ્ભવી શકે ? તે તે કયારેય પણ કાઈ પણ જીવની મન-વચન-કાયાથી હિંસા કરવાથી જેમ અને તેમ દૂર જ રહે. એટલું જ નહિ પણ જેમ બને તેમ સર્વ પ્રયત્નથી તેની રક્ષામાં જ પ્રવર્તે. આ દયા ધર્મવૃક્ષનું મૂળ છે, સર્વ સર્વ વ્રતમાં પ્રથમ છે, સ સુખસંપન્નાની એના જેવા ખીજે એક્કે ધર્માં નથી. સિદ્ધાન્તને! સાર છે, સદનને સંમત છે, જનની છે, સર્વ પ્રાણીનું હિત કરનારી છે. દ્િ‘લા પો ધર્મ ’– અહિંસા પરમ ધ છે.
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy