SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) યોગષ્ટિસમુચ્ચય અને આવી અપ્રતિપાતી–પાછી નહિ પડતી દૃષ્ટિ સાંપડયા પછી, મુક્તિનગર પ્રત્યેનુ પ્રયાણુ-ગમન અખંડ અભંગપણે ચાલ્યા કરે. વચ્ચમાં કદાચ કના ભેાગ ખાકી હાય તા ઉત્તમ દેવ-મનુષ્યના અલ્પ ભવ કરવારૂપ રાતવાસા કરવા પડે તેા ભલે, પણ છેવટે તે મુક્તિપુરે પહોંચે જ, ‘સ્વરૂપ સ્વદેશે ’ જાય જ * યાગદૃષ્ટિ કળશકાવ્ય : મડદાક્રાંતા : મિત્રામાંહિ ત્રિભુવનસખાયેાગની મૈત્રી પાવે, ને તારા તે અલવર્તી કરી દ્વીપતા સ્થિર થાવે; કાંતા જેવી પર પ્રતિ ધરી, ભાનુ શુ તેજ ધારી, શેાભે યાગી શશશ શુ' શીતલે સૌમ્ય ને શાંતિકારી. પામી ઇક્ષુ સમ સરસ સદૃષ્ટિ મિત્રા અનૂપી, ભવ્યેા પામે રસ સુમધુરે મિષ્ટ સવેગરૂપી; શુદ્ધિ તેની થઇ જઇ પરા શર્કરા શુદ્ધ પાવે, ને આસ્વાદે અનુભવ સુધા નિત્ય આનંદ ભાવે. આત્મામાંહી યમ-નિયમ આસન તે સ્થિર સાધે, પ્રાણાયામે પરરૂપ ત્યજી આત્મના ભાવ વાધે; પ્રત્યાહાર વિષયથી હઠી ધારણા પીર સાધી, આત્મધ્યાને અચલ ભગવાન્ પૂર્ણ પામે સમાધિ. ખેદ ત્યાગી મન દૃઢ ધરે, ચૈાગ ઉદ્વેગ ત્યાગે, વિક્ષેપે ના ખળભળી ઉઠે, ભ્રાંતિ તેા દૂર ભાગે; અન્ય સ્થાને મુટ્ઠ નવ લહે, રાગના અંત આવે, ને આસંગા વિષ્ણુ પ્રગતિથી મેાક્ષ નિ:સંગ પાવે, અદ્વેષી તા પ્રથમ સુણવા જાણવા તત્ત્વ ઇચ્છે, શ્રોતા સાચા શ્રવણથી મુત્રી ચિતને તત્ત્વ પ્રીછે; સર્વાત્માથી શરણુ ભજતા તત્ત્વનું પૂર્ણ ભાવે, તેમાં નિત્યે પ્રવૃત્તિ કરતાં તત્ત્વ તદ્રુપ થાયે. યેાગ-ષ્ટિ નયન ખુલતાં યાગના મા ભાળે, સત્શ્રદ્ધાથી ચુત થઈ અતિ ખાધ સાચા નિહાળે; દ ७ . ૯ ૧૦
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy