SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ આઠ યોગદૃષ્ટિનુ' સામાન્ય કથન : સુક્તિ પ્રતિ અભંગ પ્રયાણુ આકૃતિ—પ અહી' પણ— ભવભ્રમણદુ:ખ સાપાય પ્રતિપાતી ᄄ 茫 ส bj V aa | k) મુક્તિ • ૭ ૫ ૪ ૩ »[ph]re - tehal talen ( 8.hahe Pjk અપ્રતિપાતી નિરપાય મુક્તિ प्रयाणभङ्गाभावेन निशि स्वापसमः पुनः । विघातो दिव्यभावतश्चरणस्योपजायते ॥ २० ॥ પ્રયાણ ભંગ અભાવથી, રાત્રે શયન સમાન; વિદ્યાત ઉપજે ચરણના, સુરભવ ભાવ નિદાન. ૨૦ (૯૭) વૃત્તિ:-પ્રયાળમન્નામાવેન—પ્રયાણ ભંગના અભાવથી, કન્યકુબ્જ વગેરે પ્રત્યે ગમનમાં અનવરત–નિરંતર પ્રયાણુથી ( અખંડ–અભંગ પ્રયાણ કરતાં), આથી વળી નિશિ−નિશામાં, રાત્રિને વિષે, સ્વાવલમ:-નિદ્રા, શયન સમાન. શું? તેા કે—વિદ્યાત:-વિધાત, પ્રતિબંધ ( રાકાણુ, અટકાયત), વિજ્યમાવતઃ–દિવ્યભાવ થકી જન્મને લીધે, સ્વર્ગસ્થ ચરણના, ચારિત્રના, સવજ્ઞાયતે-ઉપજે છે,-તથાપ્રકારના ઔદયિક ભાવના યોગથી, તેના અભાવે તા પુનઃ—રીથી તેમાં જ પ્રવૃત્તિ હોય છે. જેમ નિદ્રા દૂર થતાં, કન્યકુબ્જ જનારની નિરંતર પ્રયાણુમાં ગમનપ્રવૃત્તિ હાય છે તેમ, (નિદ્રા ઊડી જતાં તે પાછા આગળ ચાલવા માંડે છે તેમ ).
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy