SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ આ યોગનુ‘ સામાન્ય થન : સત્પ્રવૃત્તિ પદ (૯૩) * પ્રતાપે ‘વેદ્યસ'વેદ્ય પદ' ( મિથ્યાત્વ) છૂટી જઇ, ‘વેદ્યસવેદ્ય પદ’ પ્રાપ્ત થાય છે. જો કે વેદ્યસંવેદ્ય પદ’પાંચમી સ્થિરા દૃષ્ટિથી શરૂ થાય છે, તેપણુ અહીં દૃષ્ટિનું-મેષનું સામાન્યથી કથન હાઇ, આ કહ્યુ છે એમાં દોષ નથી. અથવા તે સત્પ્રવૃત્તિપદ એટલે શૈલેશીપદ ગણીએ તેાપણુ વિરાધ નથી, કારણ કે પરમાર્થથી તેા તેની પ્રાપ્તિ થવી એ જ પરમાર્થ કાર્ય રૂપ સત્પ્રવૃત્તિપદ છે. ‘પદ’ એટલે કદી પણ ન ખસે એવું સ્થિર નિશ્ચલ સ્થાન. આમ અવશ્ય કરીને આ સૃષ્ટિ'ના પ્રભાવે ‘વેદ્યસ‘વેદ્યપદ’ કે શૈલેશીપદરૂપ નિશ્ચલ સ્થાનની પ્રાપ્તિ થાય છે. આ દૃષ્ટિરૂપ પારસમણિના જાદૂઇ સ્પર્શથી આ જીવરૂપ લેહ - શુદ્ધ સુવર્ણ અની જાય છે! C 66 નિયમા કાંચનતા લહે રે....મન માહના ૨ે લાલ. લેહ જ્યું પારસ પામ રે....ભિવ એહનારે લાલ. ”—શ્રી દેવચંદ્રજી ' ★ અને આ સૃષ્ટિ પરિસ્થૂલ ભેદથી આડ પ્રકારની છે, નહિં તે બહુ ભેદવાળી છે, એમ બતાવવા માટે કહે છે— इयं चावरणापायभेदादष्टविधा स्मृता । सामान्येन विशेषास्तु भूयांसः सूक्ष्मभेदतः ॥ १८ ॥ આવરણ અપાય ભેદથી, છે આ આઠ પ્રકાર; સામાન્યથી વિશેષ તે, સૂક્ષ્મ ભેદ બહુ ધાર. ૧૮ અ:—અને આ દૃષ્ટિ,−આવરણ અપાયના એટલે કે આવરણ ટળવાના ભેદને લીધે, –સામાન્યથી આઠ પ્રકારની કહી છે. અને વિશેષ ભેદો તે સૂક્ષ્મભેદથી ઘણા ઘણા છે. વિવેચન ઉપરમાં જે ‘ દૃષ્ટિ' એમ એકવચની પ્રયાગ કર્યા તે દૃષ્ટિ, આવરણ ટળવાના ભેદને વૃત્તિ:-ચ ૬-અને આ એટલે હમણાં જ કહ્યા તે લક્ષણવાળી દષ્ટિ, મવરળાપાચમેન્ટ્સ :-આવરણ અપાયના ભેદથકી, આવરણ દૂર થવાના ભેદને લીધે,-પરિસ્થૂલ નીતિથી, અવિધા સ્મૃતા-પૂર્વાચા(એ આઠે પ્રકારની કહી છે. સામાન્યેન—સામાન્યથી,-સૂક્ષ્મક્ષિકાના, સૂક્ષ્મદ્રષ્ટિના અનાદર કરીને (ખારીકીથી જોયા વિના). વિશેષાતુવિશેષા તા, સદૃષ્ટિના વિશેષ ભેદો તો, મૂયંસેř-અતિ બહુ, ધણા ધણા છે, સૂક્ષ્મમેત :- સૂક્ષ્મભેદને લીધે,-દર્શન આદિના અનંતભેદપણાને લીધે, કારણ કે પરસ્પર ષટ્રસ્થાનપતિતપણાએ કરીને તેઓનું કથન છે. --
SR No.034036
Book TitleYogdrahti Samuchchaya Part 01
Original Sutra AuthorN/A
AuthorBhagwandas Mansukhbhai Mehta
PublisherMahavir Jain Vidyalaya
Publication Year2018
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size92 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy