SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ ] શ્રી આનંદઘન ચાવીશી અઠ્ઠાવીશમા પદમાં બતાવેલી આશાને ખરાખર સમજી અડ્ડી બતાવેલી આશા અને ત્યાં બતાવેલી આશા વચ્ચેના ફક ધ્યાનમાં રાખવા જેવા છે. બાકી, અહીં પથડાને નિહાળવાની આશા બંધાણી એ પણ વિશાળ આત્મભાવના છે. એમાં મતવાદ નથી, સ’કુચિત મનોદશા નથી. આનંદઘન મતવાદ કે ભેદવાદથી વિરુદ્ધ છે, એ તે એમણે અનેક સ્થાને બતાવ્યું છે. એ સત્તાવીશમા પટ્ટમાં મતવાળાને મતમાં રાતા કહી એને મઝધારીની સાથે જ મૂકે છે અને અનેક સ્થાને એમણે મતાગ્રડુ કે પંથસંકુચિતતા સામે પ્રહારો કર્યાં છે. અહી’· પનિડાલન ’એ યોગના શબ્દ છે. ‘ નિહાલન’ એટલે ‘ અનુસરણ’ છે અને આત્મદૃષ્ટિવાળા આત્મપ્રગતિવાંચ્છુની હૃદયભાવના છે. આ છેલ્લી વાત બરાબર લક્ષ્ય પર લેવા માટે આનંદઘનની ભાવના અને ઉદ્દેશ સાફ રીતે સમજવાં, અને ચેતનરાજના વિકાસ માટે વીતરાગદેવના પથનું નિહાલન કરવું અથવા આ કાળમાં તે માટેની આશા સેવવી. આશાના અવલંબનને વળગી રહેલા ચેતન હવે પેાતાની ભૂમિકાશુદ્ધિના રસ્તા કેવી રીતે શોધે છે તે આગળ જોશું. અહીં સુધી પ્રીતિના પાત્રની પિછાણુ અને તેના પથના નિહાલનની આશા ઉત્પન્ન થઈ. આ સ` વિચારની ભૂમિકા છે, નિર્ણય થયા પહેલાંની પ્રાથમિક દશા છે, એ ધ્યાનમાં રાખવું. હજુ એને મા સાંપડચો નથી, આત્મદર્શન થયું નથી; કાર્ય કરવા પહેલાંની વિચારદશામાં વતા જીવને આશા બંધાણી છે, પેાતાને પથ નિહાળીને તેને અનુસરવામાં પેાતાના કન્યની પરિસીમા છે એમ તેને જણાયું છે, અને દરમ્યાન પોતાના ઉદ્ધાર ( આધાર ) બેધ-સદાગમ-પ્રાપ્તિ પર અવલ એ છે અને તેની પ્રગતિ થતાં યોગ્ય કાળે પથ નિહાળવાનું બનશે એવી વિચારણા સુધી તે આવ્યા છે. (૨) ટોમ્બર : ૧૯૪૭]
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy