SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ : શ્રી અજિતનાથ સ્તવન [ ૪૯ ઠામ મળતું નથી અને તર્કવિચારણમાં તો છેડો દેખાતા નથી, નિશ્ચય થઈ શકે તેવુ' અવલેકન પ્રાપ્ત થતું નથી. એટલે આપણે જે વસ્તુ પામવા માટે પ્રયત્ન આદર્યો છે, તેવી વસ્તુને વસ્તુગત ધર્માંના અસલ સ્વરૂપે કહે એવાં પ્રાણી તે દુનિયામાં વિરલ જ દેખાય છે. પથને નિહાળવા માટે પ્રયત્ન કરતાં શુદ્ધ વસ્તુને વસ્તુધર્માંના પૂરતા ખ્યાલ કરી આપણે સમજી શકીએ તેવી શુદ્ધ સ્પષ્ટ સરલ ભાષામાં કહેનાર કે સમજાવનારની ભારે અલ્પતા છે અને ઉપર જે ચારે ઉપાયે પથ સમજવા માટે વિગતથી વિચાર્યો તે દૃષ્ટિએ જોઈએ તે તે એવા પુરુષાના મેળાપ અશકય ન હોય તે વિરલ તે જરૂર છે. વસ્તુને વસ્તુગતે કહેવી, પેાતાના રાગદ્વેષથી મુક્ત રહીને કહેવી, અ'ગત તત્ત્વને તેમાં પ્રવેશ સરખા પણુ થવા દેવા નહિ, એ બહુ મુશ્કેલ ખાખત છે; જ્યાં નજર કરવામાં આવશે ત્યાં વ્યક્તિગત અહુ ભાવ, સત્ય પાતાને જ પ્રાપ્ત થયું છે એવેા દાવેા, ખીજી આંખ ઉઘાડવાની વાતનેા પણ ઇનકાર અને સત્યદર્શનને બદલે અખંડ મારચા અને ગૂ'ચવણમાં વધારા જ પ્રાપ્ત થાય તેવી પરિસ્થિતિ છે, અને ખરાખર અવલેાકન કરવમાં આવે તે એ એક અથવા ખીજા આકારમાં પ્રવર્તીમાન પ"ચમ કાળમાં, પૂર્વ કાળમાં અને વર્તીમાન કાળે ચાલુ જ છે. વસ્તુગત વસ્તુનું દર્શીન એટલે વસ્તુના અસલ ધમ હોય તેવે સ્વરૂપે તેનું રજૂ કરવું. તેમાં રાગદ્વેષ વગર કે પેાતાના અંગત અભિપ્રાય કે પૂર્વગ્રાહને અવકાશ આપ્યા વગર જેવું બતાવવામાં આવ્યું છે તેવા સ્વરૂપમાં રજૂ કરવું એ હકીકત હઠભાવ વગર મધ્યસ્થભાવે અભિમત વસ્તુના કહેનાર ઘણા વિરલ છે, છતાં જ્યારે પણ એવા અધિકારી પાસે પથ નિહાળવા માટે જવાનું થાય, ત્યારે તેમના દાવા તે આગમષ્ટિને રહેવાના, એટલે એમને કદી હઠ કે આગ્રહમાં પોતે પણ પડી ગયા છે એ વાત તે બેસવાની જ નહિ. 6 શ્રીમદ્ યશે।વિજયજી મહારાજે સત્તરમા પાપસ્થાનકની સઝાયમાં શુદ્ધ ભાષકની બલિહારી બતાવી છે અને · અધ્યાત્મસાર ’ ગ્રંથમાં દંભ પર આખું પ્રકરણ લખ્યું છે, તેના આશય વિચારતાં શુદ્ધ ભાષકની વિરલતા બરાબર સમજાઈ જાય છે; એવા અધિકારપદે બેઠેલાને તેા આ વાત રુચે નહિ તેવી છે, પણ ઉપાધ્યાય મહારાજ જેવાની સાક્ષી ન હેાય તે યાગીરાજ જેવાને તે એએ નિશ્ચયમાગી કહેવા લલચાઈ જાય. સવાલ-જવાબ વખતે, કાં વ્યાખ્યાન પ્રસંગે પેાતાના મતાગ્રહને કેવી રીતે ખેંચવામાં આવે છે, તેનું ખરાખર અવલેાકન કરવામાં આવે, તે શુદ્ધ ભાષકની વિરલતા સાલે તેમ છે અને એ હકીકતને આનદઘન મહારાજે મહાર પાડવામાં ધર્મની અને આત્મસાક્ષાત્કારની સેવા જ કરી છે. વસ્તુગત ધર્મોને ધ્યાનમાં રાખી વસ્તુના ભાવે કહેવા, તેની વિરલતા ક્રિયામાને અંગે દેખાય છે, તે તે સમજી શકાય તેવી વાત છે. ત્યાં સત્યશોધનવૃત્તિને બદલે સ્વીકારેલ વાત સાચી છે અને પછી સાચી હોવી જ જોઇએ, એ ધેારણે જ વસ્તુગત પદાર્થોનું દન કરાવાય છે. એમાં ત્રણ સ્તુતિ માનનાર એને ફાવે તેવાં સૂત્રોને આગળ કરે; ચાર સ્તુતિવાળા એનાં ७
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy