SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ [૫૧૫ મૂળ સ્તવન એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો જાણે લેગ; મનો અનેકાંતિક ભેગો રે, બ્રહ્મચારી ગતગ. મન. ૧૨ જિણ જણ તમને જોઉં રે, તિણ જણ જુવે રાજ; મન એક વાર મુજને જુવો રે, તે સીજે મુજ કાજ, મન. ૧૩ મેહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્વવિચાર; મન વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મન. ૧૪ સેવક પણ તે આદરે છે, તે રહે સેવક મામ; મન આશય સાથે ચાલીએ રે, એવી જ રૂડું કામ. મન ૧૫ ત્રિવિધ વેગ ધરી આદર્યો છે, તેમનાથ ભરથાર; મન ધારણ પિષણ તારણો રે, નવ રસ મુગતાહાર. મન. ૧૬ કારણ રૂપી પ્રભુ ભજ્યા રે, ગયે ન કાજ–અકાજ, મન, કૃપા કરી મુજ દીજીએ રે, ‘આનંદઘન પદ રાજ. મન. ૧૭ પુરવણી ર૩. (૧) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ સારંગ; રસિયાની દેશી.) ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિકામી ગુણરાય, સુગ્યાની; નિજ ગુણ કામી હો પામી તું ધણી, આરામી હો થાય. સુવ ધ્રુવ ૧ સર્વવ્યાપી કહે સર્વ જાણગપણે, પર પરિણમન સ્વરૂપ, સુ. પર રૂપે કરી તસ્વપણું નહિ, સ્વસત્તા ચિરૂપ. સુવ ધ્રુ૨ ય અનેક હો જ્ઞાન અનેકતા, જલભાજન રવિ જેમ, સુઇ દ્રવ્ય એકપણે ગુણ એકતા, નિજ પદ રમતા હો એમ. સુવ ધ્રુવ પર ક્ષેત્રે ગત રેયને જાણવે, પર ક્ષેત્રે થયું જ્ઞાન, સુ. અસ્તિપણે નિજ ક્ષેત્રે તમે કહો, નિર્મળતા ગુણમાન. સુવ ધ્રુવ સેય વિનાશે હો જ્ઞાન વિનશ્વરુ, કાળ પ્રમાણે થાય; સુત્ર સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુવ ધ્રુવ ૫ પરભાવે કરી પરતા પામતા, સ્વસત્તા થિર ઠાણ, સુ આત્મચતુષ્કમયી પરમાં નહિ, તે કિમ સહુને રે જાણ. સુવ ધ્રુવ ૬
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy