SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન [ ૩૦૯ એને શાલટ્ટુશાલા પણ કહે છે. એ તામસી વૃત્તિ છોડી દે, અને સાત્ત્વિક વૃત્તિને ધારણ કરે અને એ કેવા ધર્માંને આદ૨ે તે આવતી ગાથામાં જણાવે છે. આવા સુધર્મને તે આદરે. (૫) ફળ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અ સફળ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવસાધન સબંધી રે; સંધિ રે. શાંતિ ૬ અથ—જેમાં આવું કુળ થશે કે ખીજા પ્રકારનું થશે આવી અસંગતિ જ નથી, પ્રભુએ ખેલેલ શબ્દ અને તેના અંના સંબધમાં વિરોધ નથી; પણ સર્વાંત્ર કલિતાવાળા દૃષ્ટિબિંદુના નયવાદ ફેલાઇ રહ્યો છે અને એ પ્રકારના અવિરોધ અને અપેક્ષાવાદ મેક્ષ મેળવવાના સાધનનું મમ સ્થાન છે અને છેવટે તે અપાવે જ રહે છે. (૬) ટબા—ફળ-મોક્ષ. તેને વિસંવાદ-ભ્રાંતિ જેમાં ન હેાય, તેવા શબ્દ અને અં; તેને સંબંધ સા યેગી. સકળ નયવાદ જેમાં વ્યાપી રહ્યો, એવા જે સ્યાદ્વાદ, તે જ મેાક્ષસાધનના સધિ પ્રતિજ્ઞા છે, જેને. (૬) વિવેચન—હવે એવા શાંતિને ઇચ્છનાર શાંતિવાંકની સામાન્ય ચાલચલગત કેવી હાય, તેનું સામાન્ય ચારિત્ર કેવા પ્રકારનું હાય, તેનું વર્ણન અગિયારમી ગાથા સુધી કરે છે. આવી રીતે ત્રીજીથી અગિયારમી કુલ નવ ગાથાએ શાંતિવાંક કેવે હાય, તે સ્પષ્ટ કર્યું છે, અને છતાં તે બહુ ટૂંકામાં વણુ`વ્યું છે અને વિસ્તારથી જાણવા ઇચ્છનારને આગમ ગ્રંથોના હવાલા આપ્યા છે. આવી રીતે ઉપર જણાવેલ નવ ગાથામાં બહુ ટૂંકી રીતે શાંતિનું સ્વરૂપ બહુ મુદ્દામ રીતે વર્ણવેલ છે તે, જીવનમાં બહુ અગત્યનું હાવાથી, ધ્યાનપૂર્વક સમજી લેવાનું છે. શાંતિઇચ્છકને વર્ણવતાં જણાવે છે કે એના મનમાં ફળની અસંગતિ ન હાય. આ કામ કરું છું તેનું ફળ મળશે કે નહિ, કચારે મળશે કે કેમ મળશે–એવી જેના મનમાં શંકા કે કુશકા પણ ન હેાય, તે શાંતિના ફળની બાબતમાં જરા પણ શાંકા કરતા જ નથી. જે કરે છે તેનું ફળ ખરાખર મળવાનું છે અને સારું જ ફળ મળવાનું છે, એમ જાણે છે. ફળ સબધી હા-નાની બેવડી ગૂંચવણેા તેના મનમાં થતી નથી. તે જાણે છે કે યા યા ત્રિયા સા સા ઋગતી, અને એને પ્રયાસ કે એની ક્રિયા કદાચિત્ પણ એવી નહાય કે તેને ફળ સંબંધી મનમાં સંકલ્પ–વિકલ્પ કે દ્વિર્ભાવ થાય. જ્ઞાનવિમલસૂરિ મેાક્ષ ફળ અથ કરે છે તે વિચારણીય છે. પણ સ` ક્રિયાનું તે જ ફળ છે એમ હેતુ નથી, છતાં તે અથ વિચારવા. પાઠાંતર—સંબંધી રે ' સ્થાને ‘સંબંધ રે ’ એવા પાઇ પ્રતમાં છે. ‘સંધિ રે' સ્થાને ‘ સિદ્ધ રે ’ પાઠ પ્રતમાં છે. પ્રતવાળા ‘ તે' શબ્દ મૂકી દે છે, ‘ નયવાદ ’ સ્થાને ‘ નય ’ પાઠ છે. ‘ સકલ ' સ્થાને ભીમશી માણેક ‘ શકલ ' પાડે છાપે છે. એક પ્રતમાં છેલ્લા પાદમાં ‘તે' મૂકી દે છે. (૬) શબ્દાર્થ—ફળ = પરિણામ, અમુક કાયનું ફળ, વિસ ંવાદ = અસ ંગતિ, ગોટાળો. જેમાં = જેમાં, તેમાં, શબ્દ = પ્રભુએ કહેલ, ભાખેલ. અ = તેને માના, ભાવ. સંબંધી = લગતા. સફળ = ફલસહિત, સિદ્ધ સાક, નયવાદ = દષ્ટિબિદુએ જોવાનો મુદ્દો, ભાંજગડ. વ્યાપી રહ્યો = ચારે તરફ ફેલાયા. શિવસાધન = મેાક્ષ પામવાનું સાધન, યંત્ર. સંધિ = વચલા ભાગનું મામિ`ક સ્થળ, અપાવનાર. (૬)
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy