SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] શ્રી આન’ઘન-ચાવીશી કરીને, શ્રી સિદ્ધર્ષિં ગણિએ ઉપમિતિભવપ્રપ`ચાકથાના પીઠબધમાં બહુ સારી રીતે રજૂ કરી છે. નિપુણ્યક નામના દરિદ્રી ભિખારી રોગથી સડેલા અને ત્રાસથી હેરાન થયેલે જ્યારે રાજમદિરમાં દાખલ થાય છે ત્યારે ધર્માં બેધક મ`ત્રી જણાવે છે કે સાતમા માળ ઉપર સ્થિત થયેલા સુસ્થિત મહુારાજની કૃપાદૃષ્ટિ' તેના ઉપર પડી. આ ‘કૃપાદૃષ્ટિ ’ના વિસ્તારથી ઉપનય સમજાવતાં શ્રી સિદ્ધષિ ગણી કહે છે : 6 “ એવા મહાત્મા સજ્ઞ મહારાજે અનેક રાગેાથી પીડાતા અને ખીભત્સ દશનવાળા પેલા નિષ્કુણ્યક દરિદ્રીને કરુણાપૂર્વક જોયા, તેવી રીતે આ પ્રાણી પણ પોતાની તથાભવ્યતા પાકી જવાથી આગળ પ્રગતિ કરે છે અને ઉન્નતિના માર્ગ પર આગળ પ્રયાણ કરતે જાય છે, ત્યારે તેના ઉપર પણ ભગવાનની કૃપા થાય છે, કારણુ કે ભગવાનની કૃપા વગર માર્ગાનુસારીપણું પણ પ્રાપ્ત થતું નથી. આ મહાત્માની કૃપા હોય તે જ ભાવપૂર્ણાંક ભગવાનમાં બહુમાન થાય છે, તે વગર થતું નથી. કારણ કે આ બાબતકના ક્ષય અથવા ઉપશમ અથવા તે તેવા ખીજા હેતુ મુખ્ય ભાગ ભજવી શકતા નથી. પ્રગતિ કરવા માટે કર્માંના ક્ષય અથવા ઉપશમની જરૂર છે, પણ તેથી થયેલ વિકાસ ટકી શકતા નથી, એટલે વાસ્તવિક રીતે તેવી ઉપર ઉપરની પ્રગતિ કામની નથી, જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે જ ખરો વિકાસ થાય છે. આ હકીકત લક્ષ્યમાં રાખીને આ પ્રાણી ઉપર ભગવાને વિશેષે કરીને નજર નાખી-ષ્ટિ કરી, એ પ્રમાણે હકીકત ઉપરની કથામાં કડી છે. એ પરમાત્મા–પરમેશ્વરમાં અચિંત્ય શક્તિ હેાવાને લીધે અને અન્ય ઉપર ઉપકાર કરવાનું તેઓને તાન લાગેલું હાવાથી આ પ્રાણીની મોક્ષસન્મુખ અથવા મેક્ષ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિનું પરમ કારણ તેએ જ છે એમ લક્ષ્યમાં રાખવું. આ પરમાત્માનું નિરાકાર સ્વરૂપ પણ આખા જગતના સર્વાં જીવનું કલ્યાણ કરી શકે એટલી શક્તિવાળું છે, એટલે તે રૂપ રહિત છે છતાં તેના આલંબનથી સર્વ પ્રાણી ભાવપૂર્વક માક્ષે જઈ શકે એ ખરાબર હકીકત છે, તેપણ તે, પ્રાણીનું ભવ્યત્વ, કર્મ, કાળ, સ્વભાવ અને નિયતિ વગેરે કારણેાની અપેક્ષાપૂર્વક નિરાકાર રૂપ જગત ઉપર ઉપકાર કરવામાં પ્રવૃત્ત થાય છે; તેથી એકસાથે સર્વ પ્રાણીઓ મૈન્ને જઇ શકતા નથી. જે પ્રાણીનાં કાળ, સ્વભાવ વગેરે કારણો પરિપાકદશાને પામે તે જ પ્રાણી આગળ વધે છે અને તેના ઉપર ભગવાનની દૃષ્ટિ પડે છે. જે જીવનું કલ્યાણ થવાનું હોય છે અને જે ભદ્રક પરિણામી હોય છે તેના ઉપર જ, તેટલા માટે, ભગવાનની દૃષ્ટિ-નજર પડે છે એમ હકીકત કહી છે તે હકીકત આગમાનુસાર જાણવી.” ત્યાર પછી ધધકર મત્રી એ કારણોને લઈને અમુક પ્રાણી પર સુસ્થિત મહારાજાની કૃપા-નજર પડેલી હેવાના નિણ ય કરે છે : એક સ્વકમ`વિવરદ્વારપાળે એને મંદિરમાં કરાવેલે પ્રવેશ; અને બીજી', એ મહરિ તરફ સદર પ્રાણીને થયેલા પક્ષપાત. ૧. ઉપમિતિભવપ્રપ`ચાકથા ભાષાંતર, ભાગ પ્રથમ ( બીજી આવૃત્તિ ), પૃ. ૧૧૧-૧૧૨.
SR No.034020
Book TitleAnandghan Chovisi
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year2017
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size190 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy