SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ યોગબિંદુ વૈર્ય, ક્ષમા, સદાચાર, શુભ ઉદયવાળી યોગની વૃદ્ધિ, લોકોમાં આદેયતા, ગૌરવ અને ઉત્તમ પ્રશમસુખ (યોગથી મળે ५०९ पुत्रदारादिसंसारः, पुंसां सम्मूढचेतसाम् । विदुषां शास्त्रसंसारः, सद्योगरहितात्मनाम् ॥९॥ મૂઢ જીવોને તો પત્ની-પુત્રાદિ સંસાર છે. સદ્યોગ વિનાના વિદ્વાનોને તો શાસ્ત્ર જ સંસારરૂપ છે. ४१२ आगमेनानुमानेन, ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते योगमुत्तमम् ॥१०॥ આગમ, તર્ક, ધ્યાનનો અભ્યાસ એમ ત્રણ રીતે પ્રજ્ઞાને વધારતો ઉત્તમ યોગને પામે. – ભવાભિનંદી – ८७ क्षुद्रो लाभरतिर्दीनो, मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनन्दी स्यात्, निष्फलारम्भसङ्गतः ॥११॥ ભવાભિનંદી જીવ તુચ્છ, સામગ્રીની પ્રાપ્તિમાં જ આનંદ માનનારો, લાચાર, ઈર્ષ્યાળુ, ભયભીત, કપટી, મૂર્ખ અને નિષ્ફળ કાર્ય કરનારો હોય. ८८ लोकाराधनहेतोर्या, मलिनेनान्तरात्मना । क्रियते सत्क्रिया साऽत्र, लोकपक्तिरुदाहृता ॥१२॥
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy