SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા રુગ્દોષ હોય તો અનુષ્ઠાનમાંથી અનુષ્ઠાનપણું જ નીકળી જવાથી તેનું કરણ ઇષ્ટસિદ્ધિ નિયમથી કરાવતું નથી. એટલે તેનું એ અનનુષ્ઠાન છે. અને એટલે ફળ વગરનું છે. १४/११ आसङ्गेऽप्यविधानाद्, ૨૮ असङ्गसक्त्युचितमित्यफलमेतत् । भवतीष्टफलमुच्चैः, तदप्यसङ्गं यतः परमम् ॥१०२॥ આસંગદોષ હોય તો પણ અનુષ્ઠાન નિષ્ફળ છે. કારણકે સંગ કરવાનું વિધાન શાસ્ત્રમાં નથી, સંગરહિત સતત પ્રવૃત્તિનું વિધાન છે. અત્યંત અસંગ અનુષ્ઠાન જ વિશિષ્ટ ઇષ્ટફળ આપનારું છે. - શ્રુત-ચિંતા-ભાવના જ્ઞાન ~~~ ११/७ वाक्यार्थमात्रविषयं, कोष्ठकगतबीजसंनिभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं, मिथ्याऽभिनिवेशरहितमलम् ॥१०३॥ જેનો વિષય માત્ર વાક્યનો અર્થ છે, ખોટી પકડથી રહિત છે, તે શ્રુતમય જ્ઞાન કોઠારમાં રહેલ બીજ જેવું જાણવું. ११/८ यत्तु महावाक्यार्थजं, अतिसूक्ष्मसुयुक्तिचिन्तयोपेतम् । उदक इव तैलबिन्दु:, विसपि चिन्तामयं तत् स्यात् ॥१०४॥
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy