SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ષોડશકાદિ સૂક્ત - રત્ન - મંજૂષા ખેદ-ઉદ્વેગ-ક્ષેપ-ઉત્થાન-ભ્રાન્તિ-અન્યમુદ્-રુણ્ અને આસંગ દોષથી યુક્ત ચિત્તોને પ્રયત્નપૂર્વક વર્ઝવા. १४/४ खेदे दादर्याभावात्, न प्रणिधानमिह सुन्दरं भवति । एतच्चेह प्रवरं, कृषिकर्मणि सलिलवज्ज्ञेयम् ॥९५॥ ખેદદોષ હોય તો દૃઢતાના અભાવના કારણે સુંદર પ્રણિધાન નથી થતું. અને અહીં (ધર્મમાં) પ્રણિધાન, ખેતીમાં પાણીની જેમ પ્રધાન છે. १४/५ उद्वेगे विद्वेषाद्, विष्टिसमं करणमस्य पापेन । योगिकुलजन्मबाधकं, अलमेतद् तद्विदामिष्टम् ॥९६॥ ઉદ્વેગદોષ હોય તો અરુચિના કારણે પાપી વડે અનુષ્ઠાનનું કરવું, વેઠ ઊતારવા જેવું થાય છે. જ્ઞાનીઓ તેને યોગીઓના કુળમાં જન્મ થવામાં પ્રતિબંધક માને છે. १४/६ क्षेपेऽपि चाप्रबन्धाद्, इष्टफलसमृद्धये न जात्वेतत् । नासकृदुत्पाटनतः, शालिरपि फलावहः पुंसः ॥९७॥ ક્ષેપદોષ હોય તો નિરંતર - ધ્યાનપૂર્વક ન કરવાથી અનુષ્ઠાન ઇષ્ટ ફળને આપનાર નથી થતું. વારંવાર ઉખેડવાથી શાલિવૃક્ષ પણ માણસને ફળ આપતું નથી. १४/७ उत्थाने निर्वेदात्, करणमकरणोदयं सदैवास्य । अत्यागत्यागोचितं, एतत्तु स्वसमयेऽपि मतम् ॥९८॥
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy