SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ષોડશકપ્રકરણ ૧૫ મધ્યમબુદ્ધિને આદિ-મધ્ય-અંતમાં હિતકર, ત્રિકોટિપરિશુદ્ધ એવું ઈર્યાસમિતિ વગેરે સાધુજીવન કહેવું. ૨/૮ अष्टौ साधुभिरनिशं, मातर इव मातरः प्रवचनस्य । नियमेन न मोक्तव्याः, परमं कल्याणमिच्छद्भिः ॥५४॥ (તે આ પ્રમાણે ) પરમ કલ્યાણને ઇચ્છનારા સાધુઓએ પ્રવચનની આઠ માતાને, માતાની જેમ કદી છોડવી નહીં. ૨/૧ તત્સવી સવા, साधोर्नियमान्न भवभयं भवन्ति । भवति च हितमत्यन्तं, फलदं विधिनाऽऽगमग्रहणम् ॥५५॥ અષ્ટ પ્રવચનમાતાથી સદા યુક્ત સાધુને સંસારનો ભય કદી લાગતો નથી અને તે સાધુનું વિધિપૂર્વકનું આગમગ્રહણ ફળદાયક થાય છે, અને અત્યંત હિતકર થાય છે. २/१० गुरुपारतन्त्र्यमेव च, तद्बहुमानात् सदाशयानुगतम् । परमगुरुप्राप्तेरिह बीजं, तस्माच्च मोक्ष इति ॥५६॥ વળી (મધ્યમબુદ્ધિને કહેવું કે, ગુરુ પરના બહુમાનપૂર્વક, સદાશય યુક્ત ગુરુપારતંત્ર એ પરમગુરુ(ભગવાન)ની પ્રાપ્તિનું કારણ છે, અને તેનાથી મોક્ષ થાય છે.
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy