SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટકપ્રકરણ ૯ १०/६ भूयांसो नामिनो बद्धा, बाह्येनेच्छादिना मी । आत्मानस्तद्वशात् कष्टं भवे तिष्ठन्ति दारुणे ॥३१॥ જીવો ઘણાં છે, પરિણામી છે. બાહ્ય ઇચ્છા વગેરેથી બંધાયેલા છે અને તેના કારણે દારુણ સંસારમાં દુઃખપૂર્વક રહે છે... १० / ७ एवं विज्ञाय तत्त्याग-विधिस्त्यागश्च सर्वथा । वैराग्यमाहुः सज्ज्ञानसङ्गतं तत्त्वदर्शिनः ॥३२॥ એ પ્રમાણે જાણીને તે(ઇચ્છાદિ)ના ત્યાગના પ્રયત્ન અને સર્વથા ત્યાગને તત્ત્વજ્ઞાનીઓ સજ્ઞાન યુક્ત વૈરાગ્ય કહે છે. ~~~ તપ ~~~~ ११/१ दुःखात्मकं तपः केचित्, मन्यन्ते तन्न युक्तिमत् । ર્માવ્યસ્વરૂપાવું, વીવવું:હવત્ રૂરૂા કેટલાક તપને કર્મોદયરૂપ માનીને બળદ વગેરેના દુઃખની જેમ દુઃખરૂપ માને છે, તે યોગ્ય નથી. ११ / ५ मनइन्द्रिययोगानां, अहानिश्चोदिता जिनैः । यतोऽत्र तत् कथं त्वस्य युक्ता स्याद् दुःखरूपता ? ॥३४॥ જિનેશ્વરોએ અહીં (તપમાં) મન-ઇન્દ્રિય અને યોગની અહાનિ જ કહી છે, તો પછી તેની દુઃખરૂપતા શી રીતે સંગત થાય ?
SR No.034011
Book TitleSukta Ratna Manjusha Part 08 Shodshakadi Yogbindu Aadi Dwatrinshad Dwatrinshika
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages106
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size334 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy