SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા ५७४ जिणवयणे पडिकुडं, जो पव्वावेइ लोभदोसेणं । चरणडिओ तवस्सी, लोएइ तमेव चारित्ती ॥९७॥ જે ચારિત્રધર જિનાગમમાં નિષિદ્ધને લોભથી દીક્ષા આપે, તે બિચારો પોતાના ચારિત્રનો જ નાશ કરે છે. ४३ विद्वाण सूअरो जह, उवएसेण वि न तीरए धरिडं । संसारसूअरो इअ, अविरत्तमणो अकज्जंमि ॥९८॥ જેમ ઉપદેશ આપવાથી વિષ્ઠા ચૂંથતા ભૂંડને અટકાવી ન શકાય, તેમ સંસારમાં આસક્ત જીવને અકાર્યથી અટકાવી શકાતો નથી. ४५ पट अविणीओ न य सिक्खड़, सिक्खं पडिसिद्धसेवणं कुणइ । सिक्खावणेण तस्स हु, सइ अप्पा होइ परिचत्तो ॥९९॥ અવિનીત હોય તે શીખવાડેલું શીખતો નથી, ઊલટું શાસ્ત્રવિરુદ્ધ આચરે છે. તેને શીખવાડવામાં સદા પોતાના આત્માનું જ અહિત થાય છે. ४७ जह लोअंमि वि विज्जो, असज्झवाहीण कुणइ जो किरियं । सो अप्पाणं तह वाहिए अ, पाडे अ संमि ॥१००॥
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy