SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા ૫૩ ९८० अइपरिणामगऽपरिणामगाण, पुण चित्तकम्मदोसेणं । अहिअंचिअविण्णेयं, दोसुदए ओसहसमाणं ॥७८॥ અતિપરિણામી કે અપરિણામીને તો વિચિત્ર કર્મદોષના કારણે છેદસૂત્રોથી અહિત જ થાય. રોગની શરૂઆતમાં ઔષધની જેમ. ९९४ आणागिज्झो अत्थो, आणाए चेव सो कहेयव्वो । दिलृतिअ दिलुता, कहणविहिविराहणा इहरा ॥७९॥ આજ્ઞાગ્રાહ્ય પદાર્થ આજ્ઞાથી કહેવો અને યુક્તિસિદ્ધ પદાર્થ યુક્તિથી કહેવો. અન્યથા દેશનાની વિધિનો ભંગ છે. १०२१ पाणवहाईआणं, पावट्ठाणाण जो उ पडिसेहो । झाणज्झयणाईणं, जो अविही एस धम्मकसो ॥८०॥ પ્રાણાતિપાતાદિ પાપસ્થાનોનો પ્રતિષેધ અને ધ્યાનઅધ્યયનાદિનું જે વિધાન, તે ધર્મની કષપરીક્ષા છે. १०२२ बज्झाणुट्ठाणेणं, जेण न बाहिज्जई तयं नियमा । संभवइ अ परिसुद्धं, सो उण धम्ममि छेउ त्ति ॥८१॥ જે બાહ્ય અનુષ્ઠાનથી તે વિધિ-નિષેધ બાધિત ન જ થાય, પણ શુદ્ધ સંભવે તે (અનુષ્ઠાન) ધર્મમાં છેદપરીક્ષા છે. આયુર્વેદ, નવા આવેલા તાવમાં દવા આપવાનો નિષેધ કરે છે. તાવ જીર્ણ થયા પછી જ દવા આપવાની હોય છે.
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy