SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પંચવસ્તુક સૂક્ત- રત્ન - મંજૂષા (शंख:) अयमशिनी साथे ५ो समय २९व। छतi વૈડૂર્યમણિ પોતાની શ્રેષ્ઠતાના કારણે કાચ બની જતો નથી. ७३४ भावुग अभावुगाणि अ, लोए दुविहाणि होति दव्वाणि । वेरुलिओ तत्थ मणी, अभावुगो अन्नदव्वेहिं ॥७०॥ (સમાધાન:) લોકમાં દ્રવ્ય બે પ્રકારના છે - ભાવુક અને અભાવુક, વૈર્ય મણિ અન્ય દ્રવ્યોથી અભાવક છે. ७३५ जीवो अणाइनिहणो, तब्भावणभाविओ अ संसारे । खिप्पं सो भाविज्जइ, मेलणदोसाणुभावेण ॥७१॥ જીવ, અનાદિ અનંતકાળથી સંસારમાં અશુભ ભાવોથી ભાવિત હોવાથી સંગના પ્રભાવે તરત જ તેનાથી ભાવિત થઈ य छे. ~~ गुरुमुखवास ~~ ६९० गुदंसणं पसत्थं, विणओ य तहा महाणुभावस्स । अन्नेसि मग्गदसण, निवेअणा पालणं चेव ॥७२॥ પ્રશસ્ત એવું ગુરુનું દર્શન, મહાપુરુષોનો વિનય, બીજાને भाशन, (आयर्नु) निवेहन मने पालन... ६९१ वेयावच्चं परमं, बहुमाणो तह य गोअमाईसु । तित्थयराणाकरणं, सुद्धो नाणाइलंभो अ ॥७३॥
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy