SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પંચવસ્તુક સૂક્ત - રત્ન - મંજૂષા ११८ साहिज्जा दुरणुचरं, कापुरिसाणं सुसाहुचरिअं ति । आरंभनियत्ताण य, इहपरभविए सुहविवागे ॥५॥ સુસાધુનું ચારિત્ર કાયરોને માટે મુશ્કેલ છે અને આરંભથી નિવૃત્ત થયેલાને આભવ-પરભવમાં શુભ ફળ મળે છે, એમ अहेवु. 38 ११९ जह चेव उ मोक्खफला, आणा आराहिआ जिणिदाणं । संसारदुक्खफलया, तह चेव विराहिआ होई ॥६॥ જેમ ભગવાનની આજ્ઞા, આરાધના કરવાથી મોક્ષ આપે, તેમ વિરાધના કરવાથી સંસારના દુઃખો આપે. १२० जह वाहिओ अ किरियं, पवज्जिउं सेवई अपत्थं तु । अपवण्णगाउ अहियं, सिग्धं च स पावइ विणासं ॥७॥ જેમ જે રોગી દવા કરીને પણ અપથ્ય સેવે, તે દવા ન કરનાર કરતાં વધુ જલદી મરે... १२१ एमेव भावकिरिअं पवज्जिडं कम्मवाहिखयहेऊ । पच्छा अपत्थसेवी, अहियं कम्मं समज्जिणइ ॥८ ॥ તેમ કર્મરોગના નાશનું કારણ એવી ભાવૌષધરૂપ દીક્ષા લઈને જે અપથ્ય-આજ્ઞાવિરુદ્ધ કરે, તે વધુ કર્મ બાંધે. १२८ खलियमिलियवाइद्धं, हीणं अच्चक्खराइदोसजुअं । वंदंताणं नेआ - ऽसामायारित्ति सुत्ताणा ॥९॥
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy