SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયનસૂત્ર ૫ १/१९ नेव पल्हत्थियं कुज्जा, पक्खपिंडं व संजए । पाए पसारिए वा वि, न चिढे गुरुणंतिए ॥१०॥ સાધુ ગુરુ સમક્ષ પગ પર પગ ચડાવીને કે બે હાથની વચ્ચે બે ઢીંચણ કરીને કે પગ લાંબા કરીને ન બેસે. १/१२ मा गलिअस्सेव कसं, वयणमिच्छे पुणो पुणो । कसं व दट्ठमाइन्ने, पावगं परिवज्जए ॥११॥ ગળિયો ઘોડો જેમ ચાબૂક વિના ન ચાલે, તેમ વારંવાર ગુરુને કહેવું પડે તેમ ન કરે. જેમ સુશિક્ષિત ઘોડો ચાબૂક જોઈને જ અસવારની ઇચ્છા પ્રમાણે કરે, તેમ ગુરુની ઇચ્છાથી જ પાપ છોડવા. १/३८ खड्डुगा मे चवेडा मे, अक्कोसा य वहा य मे । कल्लाणमणुसासंतं, पावदिहित्ति मन्नइ ॥१२॥ ગુરુ જ્યારે અનુશાસન કરે, ત્યારે પાપી શિષ્ય - “મને કઠોર વચનો કહ્યા, આક્રોશ કર્યો, લાફો માર્યો, માથું” એમ માને છે. १/३९ पुत्तो मे भाइ णाइ त्ति, साहू कल्लाण मन्नइ । पावदिट्ठी उ अप्पाणं, सासं दासं व मन्नइ ॥१३॥ સુસાધુ, “ગુરુ પોતાને પુત્ર-ભાઈ કે સ્વજનની જેમ માને છે', તેવું માને છે. પાપી શિષ્ય “પોતાને ગુરુ નોકર-દાસ માને છે', તેવું માને.
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy