SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિઆદિ સૂક્ત- રત્ન- મંજૂષા ભરત-ઐરાવત અને મહાવિદેહ એમ પંદર કર્મભૂમિમાં જે સાધુઓ છે, તેમાંના એકની પણ આશાતના કરવાથી બધાની આશાતના થાય છે. नि.५२९ भरहेरवयविदेहे, पन्नरस वि कम्मभूमिगा साहू । एक्कंमि पूइयंमी, सव्वे ते पूइया होंति ॥८०॥ ભરત-ઐરાવત અને મહાવિદેહ, એમ પંદર કર્મભૂમિમાં જેટલા પણ સાધુ છે, તેમાંના એકની પણ ભક્તિ કરવાથી બધાની ભક્તિ કરેલી થાય છે. नि.७९५ छत्तीसगुणसमन्नागएण, तेण वि अवस्स कायव्वा । परसक्खिया विसोही, सुहृवि ववहारकुसलेणं ॥८१॥ છત્રીસ ગુણથી યુક્ત, પ્રાયશ્ચિત્ત વ્યવહારમાં નિપુણ એવા આચાર્યએ પણ અવશ્ય બીજાની પાસે જ આલોચના કરવાની છે. – ૩ત્તરાધ્યયનસૂત્રમ્ – ३/१ चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतूणो । માળુસત્ત સુ સદ્ધા, સંગમંfમ ય વીરિયં દરા ચાર શ્રેષ્ઠ અંગો જીવને દુર્લભ છે : મનુષ્યપણું, જિનવાણીશ્રવણ, (તેમાં) શ્રદ્ધા અને સંયમમાં પુરુષાર્થ.
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy