SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઓઘનિર્યુક્તિ ૧૫ भा.४९ किं पुण जयणाकरणुज्जयाण दंतिदियाणं गुत्ताणं । संविग्गविहारीणं, सव्वपयत्तेण कायव्वं ॥५३॥ તો પછી યતના કરવામાં ઉદ્યત, ઇન્દ્રિયને દમનારા, ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા સંવિગ્ન વિહારીની વૈયાવચ્ચ તો પૂરા પ્રયત્નથી કરવી જ જોઈએ. भा.४७ तित्थगरवयणकरणे, आयरियाणं कयं पए होइ । कुज्जा गिलाणस्स उ, पढमालिअ जाव बहिगमणं ॥५४॥ તીર્થકરની આજ્ઞાનું પાલન કરવામાં આચાર્યની આજ્ઞાનું પાલન પહેલેથી જ થઈ જાય છે. એટલે (આચાર્યની આજ્ઞાથી કરેલા વિહારમાં પણ) ગ્લાનની પ્રથમાલિકા લાવવી વગેરે સર્વ સેવા ત્યાં સુધી કરવી, કે જ્યાં સુધી ગ્લાન જાતે બહાર જઈ શકતા થાય. - વિહાર – नि.१२० चक्के थूभे पडिमा, जम्मण निक्खमण नाण निव्वाणे। संखडि विहार आहार, उवहि तह दंसणट्ठाए ॥५५॥ ચક્ર, સૂપ, પ્રતિમા, જન્મ-દીક્ષા-કેવળજ્ઞાન-નિર્વાણ કલ્યાણકની ભૂમિ, સંખડી, પરિભ્રમણ, સારા આહાર, ઉપધિ કે સુંદર સ્થળોના દર્શન માટે..
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy