SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિયુક્તિઆદિ સૂક્ત - રત્ન - મંજૂષા જે ઉપકારમાં ઉપયોગી બને તે ઉપકરણ થાય. યતનારહિત જીવ બીજું વધારાનું યતના વિના જે કંઈ લે/રાખે તે અધિકરણ થાય. ૧૦ नि.७४३ उग्गमउप्पायणासुद्धं, एसणादोसवज्जियं । उवहिं धारए भिक्खू, पगासपडिलेहणं ॥३४॥ ઉદ્ગમ, ઉત્પાદના અને એષણાદોષ રહિત, બધાની સામે ડિલેહણ થઈ શકે તેવી (બહુ મૂલ્યવાળી નહીં) જ ઉપધિ સાધુ રાખે. नि.७४७ अज्झत्थविसोहीए, उवगरणं बाहिरं परिहरंतो । अप्परिग्गही त्ति भणिओ, जिणेहिं तेलुक्कदंसीहिं ॥ ३५ ॥ પરિણામ શુદ્ધ હોય તો બાહ્ય ઉપકરણનો પરિગ્રહ કરનારને પણ ત્રિલોકદર્શી જિનેશ્વરોએ અપરિગ્રહી કહ્યો છે. અહિંસા नि.७४८ अज्झप्पविसोहीए, जीवनिकाएहिं संथडे लोए । देसियमहिंसगत्तं, जिणेहिं तेलोक्कदंसीहिं ॥३६॥ ત્રિલોકદર્શી જિનેશ્વરોએ જીવોથી ખચોખચ ભરેલા લોકમાં પરિણામની શુદ્ધિથી જ અહિંસકપણું કહ્યું છે. नि. ७४९ उच्चालियंमि पाए, ईरियासमियस्स संकमट्ठाए । वावज्जेज्ज कुलिंगी, मरिज्ज तं जोगमासज्ज ॥३७॥ -
SR No.034007
Book TitleSukta Ratna Manjusha Part 04 Aavashyak Niryukti Aadi Panchvastuk Yatidinkrutya
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherShramanopasak Parivar
Publication Year2017
Total Pages105
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size448 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy