SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ अमयघोस - अमृतघोष (पुं.) (કાકંદી નગરીનો એક પ્રસિદ્ધ રાજા) अमयणिहि - अमृतनिधि (पुं.) (કાંજનબલાનક સ્થિત દેવી) अमयतरंगिणी - अमृततरंगिणी (स्त्री.) (મહોપાધ્યાય યશોવિજયવિરચિત ટીકા) અમનિકા (2) (ચંદ્ર) વૈદિકોમાં આત્માની એકત્વની સિદ્ધિ માટે કહેલું છે કે “આકાશમાં ચંદ્ર એક જ હોવાં છતાં વિવિધ તળાવ, નદી, સાગરાદિમાં અનેકરૂપે ભાસે છે. તેમ જગતમાં આત્મા એક જ છે પરંતુ વિવિધ પ્રાણીઓમાં ચેષ્ટાના ભેદે અનેકરૂપે ભાસે છે. જયારે જૈનધર્મ ભિન્ન ભિન્ન પ્રાણીમાં અલગ અલગ આત્મા છે એમ માને છે. મયg (v) - અમૃતાત્મ (કું.) (ધર્મમઘસમાધિ) પ્રયત્ન - મકૃતwત (ર.) (અમૃતની ઉપમાવાળું ફળ, અતિસ્વાદિષ્ટ ફળ) જે સાધુ દશવિધ યતિધર્મનું પાલન કરે છે. ઉપસર્ગ-પરિષહોને દઢતાપૂર્વક સહન કરે છે તથા ઉપશમરસને ધારણ કરે છે. તે આત્મા નિત્યે મોક્ષરૂપી અમૃતફળના સ્વાદને ચાખે છે. સમયવ - અમૃતવ (at) (લતાવિશેષ, અમૃતલતા, ગુડૂચી) अमयभूय - अमृतभूत (त्रि.) (માધુર્યાદિ ગુણોથી અમૃતસમાન) જે આહાર માધુર્યાદિષસયુક્ત હોય તે અમૃતભોજન બને છે. તે ભોજનને ખાનર અતિપ્રસન્નતાને પામે છે અને પુનઃ પુનઃ તેવા આહારની ઇચ્છા દર્શાવે છે. તેમ જિનધર્મના દેશકની દેશના પણ વિવિધ રસો યુક્ત હોવી જોઇએ. જે શ્રોતાને અતિ આનંદોલ્લાસ પ્રગટ કરાવનારી બને અને ફરી ફરી તેને સાંભળવાની ભૂખ ઉત્પન્ન કરે. अमयरसासायण्णु - अमृतरसास्वादज्ञ (त्रि.) (અમૃતરસના સ્વાદને જાણનાર) મમરવાસ - અમૃતવર્ષ (ઈ.) (તીર્થકરના જન્માદિ પ્રસંગે દેવો દ્વારા કરવામાં આવતી વર્ષા) તીર્થકર ભગવંતના પંચકલ્યાણકાદિ પ્રસંગોમાં તથા તપસ્યાના પારણાદિ પ્રસંગોમાં દેવતાઓ વડે અમીછાંટણાં સ્વરૂપ અમૃતવર્ષા કરવામાં આવે છે. મથક્ષય - અમૃતસ્વા (ઈ.) (અમૃત તુલ્ય સ્વાદ) મયસર - અમૃતસાર (1) (મોક્ષ પ્રતિપાદક, મોક્ષ પ્રાપ્ત કરાવનાર)
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy