________________ અભિષેક રાજ્યનો પ્રત્યેક નાગરિક જોઇ શકે તે હેતુથી ખુલ્લા મેદાનમાં વિશાળમંચ ઉપર અથવા રંગમંડપમાં અભિષેક મહોત્સવ ગોઠવવામાં આવતો હતો. अभिसेगसिला - अभिषेकशिला (स्त्री.) (તીર્થકરની અભિષેક શિલા) અઢીદ્વિીપ અંતર્ગત જે પણ ક્ષેત્રમાં તીર્થકર ભગવંતનો જન્મ થાય છે ત્યારે મેરુપર્વત પર ચોસઠ ઇંદ્રો મળીને તેમનો જન્માભિષેક મહોત્સવ કરતાં હોય છે. સૌધર્મેદ્ર જિનેશ્વર પરમાત્માને પોતાના ખોળામાં રાખીને જલાભિષેક કરતાં હોય છે. જે શિલા પર બેસીને પ્રભુનો જન્માભિષેક કરવામાં આવે છે તેને અભિષેકશિલા કહેવામાં આવે છે. મનેn - પ્રવેશ (a.) (ગચ્છમહત્તરિકા, પ્રવર્તિની) ગચ્છ આશ્રિત સાધ્વી સમુદાયની મુખ્યા પદે જ્ઞાનાદિગુણે વૃદ્ધ જે સાધ્વી ભગવંતની સ્થાપના કરવામાં આવે છે. તેમને આગમિકભાષામાં અભિષેકા કહેવાય છે. મન્ના - માથા (2) (સ્વાધ્યાયભૂમિ) જે સ્થાનમાં દિવસભર સ્વાધ્યાય કરીને રાત્રિનું રોકાણ કરીને બીજા દિવસે સવારે પુનઃ સ્વસ્થાને સાધુ જાય તેને અભિશયા કહેવામાં આવે છે. અભિનિષઘા શબ્દમાં આનું કથન કરવામાં આવેલ છે. મfમસંગ - મfમધ્ય (ઈ.) (રાગ, ગૃદ્ધિ, આસક્તિ) સદ્ કે અસ પદાર્થો પ્રત્યેનો રાગ હમેશાં મારક કહ્યો છે. જયાં સુધી ચિત્તમાં રાગનું સામ્રાજય રહેલું છે ત્યાંસુધી વીતરાગ ભગવંત કે તેમનો ધર્મ પ્રવેશી કેવી રીતે શકે ? ઘરને જો સ્વચ્છ અને મનોહર બનાવવું હશે તો ઘરની ગંદકી તો સાફ કરવી જ પડશે. fમ - fમહત્ય ( વ્ય.) (બલાત્કાર કરીને, જબરદસ્તી કરીને) બાળકની ઇચ્છા ન હોવા છતાં પણ માતા તેને કડવી દવા જબરદસ્તી કરીને પીવડાવે છે. તેમાં માતાનો પુત્ર પ્રત્યે દ્વેષ નથી હોતો. કેમકે તેને ખબર છે કે પુત્ર માટે દવા નુકસાનકારક નહિ કિંતુ સ્વાથ્યવર્ધક છે. તેમ ગુરુ શિષ્ય પાસે બલાત્કારે પણ ચારિત્ર પળાવે. શિષ્યની અનિચ્છાએ પણ તેને સદનુષ્ઠનોમાં જોડે. તેમાં ગુરુને પોતાની આજ્ઞા મનાવવાનો અહંકાર કે શિષ્ય ઉપર કોઇ વૈષ નથી હોતો, તે જાણે છે કે અનિચ્છાએ પણ કરેલું શુભ અનુષ્ઠાન તેની ગતિ સુધારનાર છે. મમઃ -- fમહંત (2) (સન્મુખ લાવેલ, સામેથી લાવેલ) ગોચરીના ૪૭દોષોમાં એક દોષ છે અભિહતા. તેમાં સાધુ પ્રત્યેના અનુરાગાદિથી કોઇ ગૃહસ્થ શ્રમણ માટે ઘરેથી કે બીજે ગામેથી સામે આહાર લઈને આવે તો તેવી ભિક્ષા સાધુને અકલ્પ બની જાય છે. તેવાં દોષિત આહારને સાધુ ક્યારેય પણ ગ્રહણ કરતાં નથી. अभिहणण - अभिहनन (न.) (સામે આવતાંને હણવો, લાતો મારવી, હિંસા) મહામાન - મનન (3) (લાતથી પ્રહાર કરનાર, હણનાર) આ દુનિયામાં એવા કૌતુકી લોકો પણ વસે છે. જેઓ પોતાના કૌતુક અને મનોરંજન માટે મુંગા તથા નિર્બળ પ્રાણી પર અત્યાચાર