SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ अहियासित्तए-अध्यासयितुम् ( अव्य.) (પરિષહાદિ સહન કરવા માટે) દિયસિત્ત-ધિસત્ય (મત્ર.) (સહીને, સહન કરીને) મહિલાસિય-અધ્યાસિત (B). (પરિષહાદિ સહન કરેલ, ઉપસર્ગોને જીતેલ) પૂર્વના કાળમાં એવી વિધી હતી કે સાધુ સ્વકર્મોની વિશિષ્ટ નિર્જરાર્થે અથવા ચારિત્રની શુદ્ધિના માટે જિનકલ્પાદિ કલ્પોને સ્વીકારતા હતા. આ કલ્પોના પાલનમાં તેઓ વિવિધ પ્રકારના ઉપસર્ગો અને પરિષહોને સમતા ભાવથી સહન કરતા અને પરિષહાદિ પર વિજય મેળવતા હતાં. જયારે કલ્પની સમાપ્તિ થાય ત્યારે પરિષહાદિને જીતેલ ભગવંતનું વાજતે ગાજતે સામૈયુ કરીને ઉપાશ્રયમાં લાવતાં હતા ગુરુ પણ તેમના કલ્પની પ્રશંસા કરતા હતા. મહિલા-પાય (.) (અત્યંત સહન કરીને) મહિયારા-ધ્યાસિયત (રિ.) (સારી રીતે સહન કરતો) अहिरण्णसोवण्णिय-अहिरण्यसौवर्णिक (प.) (અપરિગ્રહી, સોનું રૂપું કશું જ નથી જેની પાસે તે) ધર્મસંગ્રહાદિ શાસ્ત્રોમાં મુનિ માટે અનેક પ્રકારના વિશેષણો મૂકવામાં આવેલા છે. તેમાં એક વિશેષણ છે હાથસૌifજ અર્થાતુ અનર્થના કારણભૂત એવા સુવર્ણ રે રજતનો જેઓએ આજીવન સર્વથા ત્યાગ કર્યો છે તેવા અપરિગ્રહ મુનિ મનુષ્ય જીવનને યોગ્ય સર્વ અર્થોને સાધીને મોક્ષપદને પ્રાપ્ત કરતાં હોય છે. अहिराय-अधिराज (पु.) (રાજા, સ્વામી, માલિક) હરિતા-હતા (સ્ત્રી) (નિર્લજ્જતા, લજ્જારહિત). ખીલવાળું મોટું લઈને બહાર નીકળતા શરમ આવે છે. જરાક કાણું પડી ગયું હોય તેવા શર્ટ પહેરવામાં શરમ આવે છે.રીઝલ્ટમાં માર્કસ ઓછા આવ્યા હોય એટલે મિત્રો વચ્ચે ઉભા રહેતાં શરમ આવે છે. આવી કેટલીય બાબતોમાં તમે શરમ અનુભવતા હોવ છો. પરંતુ જૈનકુળમાં ઉત્પન્ન થયા પછી અને જિનધર્મ પામ્યા છતાં પણ લારીઓ પર ઉભા રહીને જે તે ખાતા શરમ નથી આવતી. ઉગાડે છોગ કંદમૂળ ખાવામાં શરમ નથી આવતી. લજ્જારહિત વસ્ત્રો પહેરતા શરમ નથી આવતી. અનિતીથી કોઈ બીજાનો પૈસો દબાવી દેવામાં શરમ નથી આવતી. ત્યા નિર્લજ્જ શા માટે બની જવાય છે? લજ્જા તો આ બધામાં આવવી જોઇએ. મહિમા -મહીમન (કિ.). (ઉપસર્ગ પરિષહ સહન કરવામાં લજ્જારહિત) દિન-પૂરિ (થા) (પુરવું, પૂર્તિ કરવી) શાસ્ત્રમાં બે પ્રકારના લોકો રહેલા છે. 1. ઉદભરિ આ પ્રકારમાં જે માત્ર પોતાનો કે પોતાના પરિવારનો જ વિચાર કરીને સ્વાર્થપૂર્તિ કરવામાં તત્પર હોય તેવા જીવોનો સમાવેશ થાય છે. તથા 2. આત્મભરી આ પ્રકારમાં સ્વાર્થપૂર્તિને ક્યાંય સ્થાન 204 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy