________________ અપૂજ (પૂ) - આત્મજ્ઞ (ત્રિ.). (યથાર્થપણે આત્માને ઓળખનાર, આત્મજ્ઞ 2. સ્વાધીન). આચારાંગસૂત્રમાં આત્મા સંબંધી સૂત્ર કહેલું છે કે, “ગો vi ના તો સબં ના' અને 'નો સબ્ર ના સો નાઈડ્ડ' અર્થાતુ જે એક આત્માને જાણે છે તે સર્વ વસ્તુને જાણે છે અને જે સર્વ વસ્તુ જાણે છે તે જ પોતાના આત્માને પણ જાણનારો હોય છે. अप्पजोइ - आत्मज्योतिष् (पुं.) (જ્ઞાનસ્વરૂપ, જ્ઞાનાત્મક પુરુષ-આત્મા). વેદોમાં આત્માને મન-વચન અને કાયાના યોગોથી પર રહેલ જ્ઞાનસ્વરૂપ કહેલો છે. જૈનદર્શનમાં પણ કહેવું છે કે આઠેય કર્મોનો ક્ષય કરનાર એવો આત્મા સિદ્ધશિલામાં માત્ર જ્ઞાનજયોતિ રૂપે બિરાજમાન રહેલો છે. ત્યાં આત્મા કેવળ જ્ઞાનરૂપે છે. Mo (ફેશ-ત્રિ.) (સ્વાધીન, આત્મવશ). જે વ્યક્તિ ગાડીના કંટ્રોલમાં ન હોય, પરંતુ ગાડી જેના કંટ્રોલમાં હોય તેને ડ્રાઇવર કહેવાય. ગાડી તેની ઇચ્છા પ્રમાણે ચાલે. તેમ ખરો સ્વતંત્ર તો તેને કહેવાય કે જે પોતે કષાયોને આધીન નહીં કિંતુ કષાયી કરવા કે નહીં તે પોતાને આધીન હોય. પફ - જટ્ટફ(ત્રિ.) (ક્રોધ-કષાયયુક્ત વચન ન બોલનાર, ભાવ ઊણોદરી કરનાર) મMડટ - ગપ્રતિક્ષપદ (ત્રિ.). (જનો કોઇ પ્રતિપક્ષી-મલ્લરૂપ કાંટો નથી તે, વિરોધીઓ વગરનો) જેની વાણીમાં મીઠાશ હોય, જેની આંખોમાં નમણાશ હોય અને વર્તનમાં કુમાશ હોય તેવી વ્યક્તિનો કોઇ શત્રુ કે પ્રતિપક્ષી હોતો નથી. આવો અજાતશત્રુ જીવ લોકોની આંખોને ઠંડક આપનારો તથા હૃદયને આનંદ પમાડનારો લોકપ્રિય બને છે. મuડવરિય - પ્રતિવૃત્ત (કું.) . (પ્રદોષકાળ-સંધ્યાકાળ). જે કાળમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કરવામાં આવ્યો હોય તેને અસક્ઝાય કાળ કહે છે. શાસ્ત્રમાં અસક્ઝાય વેળાના સમયો નિયત કરી આપેલા છે. તેમાં એક અસઝાય કાળ તરીકે સંધ્યા સમયને પણ ગ્રહણ કરવામાં આવેલો છે. મMI - માત્મીક (ત્રિ.). (સ્વકીય, પોતાનું 2. શરીર). એકવાર નિષ્પક્ષપાત થઇને, મનમાં કોઈપણ જાતના સંકલ્પ-વિકલ્પો કે પ્રશ્નો વગરના થઈને જિનપ્રણીત તત્ત્વોનો અભ્યાસ કરવો જોઈએ. તે કયો પછી જયારે અન્યોના શાસ્ત્રો કે મતોને સાંભળશો તો તમને સત્ય અને અસત્યનો ભેદ સમજાશે. પરમાત્મા તમને તમારા પોતાના લાગશે. તેમણે કહેલ તત્ત્વ તમને મીઠાઈ કરતા પણ અધિક સ્વાદિષ્ટ લાગશે. अप्पणछंद - आत्मच्छन्द (त्रि.) (સ્વતંત્ર, સ્વચ્છંદ) મMટ્ટ - માત્માથે (ત્રિ.) (સ્વાર્થ, ‘આનાથી મારી આજીવિકા ચાલશે તેવું સ્વપ્રયોજન) મધ્યાય -- માત્મીય (ર.) (સ્વકીય, પોતાનું) 3U//TI - માત્મજ્ઞાન (જ.) (આત્મજ્ઞાન, પ્રયોગમતિસંપદ્રનો ભેદ) ઉત્તરાધ્યયનસુત્રના પંદરમાં અધ્યયનમાં કહેલું છે કે, આચાર્યાદિ શ્રમણ સામે જ્યારે વાદ કરવાનો કે સત્ય સાબિત કરવાનો પ્રસંગ 462