________________ 15 વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા [77] ગાથા 107 પરનું વિવરણ] [72] રાજકીય પ્રવૃત્તિ (તંત્રીનોંધ) : જૈ.જે.કો.હે., પુ. 13/9-10-11, સપ્ટે.ઑક્ટો.-નવે. 1917, પૃ. 275-77. [73] રાજભક્તિની અવધિ (તંત્રીનોંધ) : જૈ.એ.કૉ.હે, પુ.૧૨/૭, જુલાઈ 1916, પૃ.૨૧૬-૧૭. [અર્જુનલાલ શેઠીના જેલવાસ અંગેની વિગત “હેરલ્ડ'માં લેવી ઠીક નથી એવો પત્ર ભાવનગરના એક શેઠે લખેલો તેનો કટાક્ષયુક્ત પ્રત્યુત્તર.] [74] લગ્નાદિ પ્રસંગોએ કેલવણી તથા બીજાં ખાતાંને મદદ (તંત્રીનોંધ) : જૈ.જે. કૉ. હે., પૃ.૧૩/૫, મે 1917, પૃ.૧૪૪-૪૫. [35] વાઇસરોયની ધારાસભામાં જૈન પ્રતિનિધિત્વ (તંત્રીનોંધ) : જૈ.જે.કૉ. હે, પુ.૧૨૮, ઑગષ્ટ 1916, પૃ.૩૫૦. [7] વાણીનો દુરુપયોગ (તંત્રીનોંધ) : જૈનયુગ, પૃ.૩૯, વૈશાખ 1984, પૃ.૩૦૩-૦૪. વિદેશમાં જૈન વસતિ (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૪/૧૧-૧૨, અષાડ-શ્રાવણ 1985, પૃ.૫૧૮-૧૯. [78] વિદ્યાર્થીઓને : જૈનયુગ, 5.1/2, આસો 1981, પૃ.૭૧-૭૨. [18-7 ૨૫ના રોજ મહાવીર જૈન વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ પ્રમુખ તરીકે આપેલા ભાષણના મુદ્દા; વિદ્યાર્થીઓના જીવનઘડતર વિશે.] [9] વિદ્યાર્થીઓને : જૈનયુગ, 5.3/11-12, અષાડ-શ્રાવણ 1984, પૃ.૪૧૬ 17. મિહાવીર જૈન વિદ્યાલયના પ્રીતિસંમેલનમાં 3-8-24 ને દિને આપેલ વ્યાખ્યાન. વિદ્યાર્થીઓની જ્ઞાનોપાસના વિશે.] [20] શું સાધુ સંઘ ઉત્થાપવા યોગ્ય છે ? નહીં જ H જૈ.જે.કૉ.હે., પુ.૧૨/૧, જાન્યુ.૧૯૧૬, પૃ.૨-૫. [ભારત જૈન મહામંડળના વાર્ષિક ઉત્સવમાં પ્રા. ખુશાલ તલકશી શાહે દર્શાવેલા વિચારોની ચર્ચા] [41] શું યાદ્વાદ સંશયવાદ છે ? (તંત્રીનોંધ) : જૈશે.કહે, પુ.૧૩/૧, જાન્યુ. 1917, પૃ. 2-3. [2] સમાજમાં નારીનું સ્થાન (તંત્રીનોંધ) : જૈનયુગ, પુ.૧/૧૧, અષાડ 1982, પૃ.૪૮૩-૮૬. ['પાટીદાર'ના અંકમાં એના તંત્રી નરસિંહભાઈ પટેલના