________________ ગ્રંથસૂચિ–લેખસૂચિ 145 [11] કીર્તિયશવિજયજી, પ્રકા. યશોદય પ્રકાશન, જિનશાસન રક્ષા સમિતિ, મુંબઈ, 1987, પૃ.૫૮+૪૧૮ જૈન ઐતિહાસિક રાસમાળા ભા. 1 (શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રંથમાલા - 24) (શેઠશ્રી શાંતિદાસ તથા મહામુનિઓના રાસ), સંશો. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મંડળ, મુંબઈ, વિ.સં. 1969, પૃ. 64+4+27 સિમાવિષ્ટ કૃતિઓ - 1. ક્ષેમવર્ધનકત શાંતિદાસ શેઠ રાસ તથા 2. વખતચંદ શેઠ રાસ, 3. મેઘવિજયકૃત વિજયદેવસૂરિ નિર્વાણ સ્વાધ્યાય, 4. જિનહર્ષકૃત સત્યવિજય નિર્વાણ રાસ, 5. જિનવિજયકૃત કપૂરવિજયગણિ નિર્વાણ રાસ, 6. જિનવિજયકૃત ક્ષમાવિજય નિર્વાણ રાસ, 7. ઉત્તમવિજયકૃત જિનવિજયજી નિર્વાણ રાસ, 8. પદ્મવિજયકૃત ઉત્તમવિજયજી નિર્વાણ રાસ, 9. રૂપવિજયકૃત પદ્મવિજયજી નિર્વાણ રાસ, 10. રામવિજયકૃત લક્ષ્મીસાગરસૂરિ નિર્વાણ રાસ, 11. જયવિજયકૃત કલ્યાણવિજયગણિનો રાસ, 12. લાભવિજયકૃત વિજયાનંદસૂરિની સઝાય, 13. કૃપાસાગરકૃત નેમિસાગર નિર્વાણ રાસ] [12] જૈન કાવ્ય પ્રવેશ, સંયોજક મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. પોતે, મુંબઈ, 1912, પૃ.૩+૧૯૨ , જૈનાચાર્ય શ્રી આત્માનંદજી જન્મશતાબ્દી સ્મારક ગ્રંથ, સંપા. મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી સ્મારક સમિતિ, મુંબઈ, 1936, પૃ.૧૨+૧૯૧૨૧૭+૨૬૦ [14] વિનયવિજયોપાધ્યાયવિરચિતા) નયકર્ણિકા (જૈન ન્યાય પ્રારંભ પુસ્તક, અનુવાદ, ઊહાપોહાદિ, કૌંજીવન, વિવેચન), ફત્તેહચંદ કપૂરચંદ લાલન અને મોહનલાલ દલીચંદ દેશાઈ, પ્રકા. -, 1910 પૃ.૨૯૦[૧૫] (વિનયવિજય મહારાજપૂત) ધ નય-કર્ણિકા (એ વર્ક ઑન જૈને લૉજિક) સં.-એ.), સંપા. અનુ. મોહનલાલ ડી. દેશાઈ, પ્રકા. ધ સેન્ટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરાહ, [1915 કે 191], પૃ.૨૫૮ [સંપાદકનું નિવેદન ડિસે.૧૯૧૫નું છે] [16] સિદ્ધિચન્દ્ર-ઉપાધ્યાય-વિરચિત) ભાનુચન્દ્રમણિચરિત (સિંઘી જૈન ગ્રન્થમાલા વિ.૧૦