________________ >આદર્શ મુનિ वन्द्यो भन्यजनैजिनार्यविदितः संमाननीयाग्रणीः साधुश्रावकशंसनीयसुयशः शैवाख्यनामा जयेत् // 2 // તેમના પટ્ટ શિષ્ય પરમ કીર્તિવંત તથા મોક્ષને માટે ચિન્તામણરૂપ દયાધમને જગતમાં ફેલાવનાર, મહાન પુરૂષે જેને વંદન કરે છે તેવા માન્યવરમાં અગ્રણી તથા જેનાં સાધુ શ્રાવક સર્વે યશગાન કરે છે, તેવા જૈનાચાર્ય શિવલાલજી મહારાજને વિજય થાવ. (2) विद्या-कैरविणी विकासनकरो व्याख्यानपीयूषवान् जैनश्राद्धचकोरकान् प्रमदयन् नित्यं कलंकोज्झितः। काषायातितमिस्रनाशनपरस्तन्वन् वचोंऽशन्निजान् पूर्णात्मोदयचन्द्रचन्द्र इह वै संघाम्बरे राजतु // 3 // વિદ્યારૂપી કમુદિને વિકાસ કરનાર, વ્યાખ્યાનરૂપી અમૃત વૃષ્ટિ કરી જૈન શ્રાવકરૂપી ચકરને પ્રસન્ન કરનાર, કષાયરૂપી મહાત્વકારને નાશ કરનાર, વચનરૂપી કિરણોને પ્રસારનાર, સદા નિષ્કલંકિત, સંપૂર્ણ મુનિ ઉદયચન્દ્રજી મહારાજરૂપી ચન્દ્રમા જૈનસંઘરૂપી વિયતમાં વિરાજમાન થાવ. (3) भव्याम्भोधिसमुन्नतौ हिमकरः शास्त्रांगसारार्थवित् सिद्धान्तैः पुरुषार्थसाधनपरै नं पथं दर्शयन् / स्वाचारे निरतो जितेन्द्रियतया श्रीचौथमल्लो मुनिः सोऽयं साधुशिरोमणिविजयतां सद्भारतीयक्षितौ // 4 //