SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ આદર્શ મુનિ. ચાર અને ઘેર તપશ્ચર્યાવાળો ધર્મ અર્થાત જૈનધર્મ મેજુદ હતો કે જેમાંથી બ્રાહ્મણ તથા બૌદ્ધ ધર્મોની શરૂઆતની સંન્યાસની ભાવના ઉત્પન્ન થઈ. આ ગંગા કે સરસ્વતી સુધી પહોંચ્યા તે સમયથી ખૂબ પહેલાં જેનેએ પોતાના પર સો અથવા તીર્થ કરે કે જેઓ ઈસ્વીસન પૂર્વ આડમી કે છઠ્ઠી સદીના એતિહાસિક ત્રેવીસમા તીર્થકર શ્રી પાર્શ્વનાથની પૂર્વે થયા હતા, તેમની મારફતે ઉપદેશ મેળવ્યો હતો અને શ્રી પાર્શ્વનાથ પોતાની પહેલાંના બધા તીર્થ કરો કે જેઓ લાંબા લાંબા સમયને ગાળે થયા હતા, તેમને વિષેનું જ્ઞાન ધરાવતા હતા, તેમને અનેક એવા ગ્રન્થ યાદ હતા કે જે તે કાળમાં પણ “પૂર્વી અથવા પુરાણા એટલે પ્રાચીન તરીકે પ્રસિદ્ધ હતા, તથા જે જુગ જુગથી પ્રખ્યાત એવા વાનપ્રસ્થા દ્વારા કંઠસ્થ થઈ ઉતરી આવ્યા હતા. આ મુખ્યત્વે એક જૈન સંપ્રદાય હતો કે જેને તેના સમસ્ત તીર્થકરે તથા ખાસ કરીને ઇસ્વીસનની પૂર્વેની છઠ્ઠી શતાબ્દિના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી જે ઈસ્વીસન પૂર્વે 598 થી પર૬ ની સાલમાં થયા તેમણે વ્યવસ્થિત રાખ્યો હતો. મેં HIStudy No. 1. 1911 Sacred Books of the East, Vol XIII તથા ML માં પ્રદર્શિત કર્યા મુજબ આ મત દૂરના બાકિટૂઆ (Baktria) તથા ડેસિયા (TDecia)માં ચાલુ રહયો. 1 જેટલા પ્રમાણમાં પ્રમાણને મને ટેકે છે, ત્યાં લગી હું જૈન ધર્મને આધુનિક કાળનો કહી શકતા નથી. વિષાણુ પુરાણ 1 Short studies in the Science of comparative religions, Page 24-21.
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy