SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ 582 > આદર્શ મુનિ. not fear the Ahimsa of his father's faith. Mahavir and Buddha were soldiers and so was Tolstoy. Only they saw deeper and truer into their profession and found secret of a true happy, honourable and godly life. Let us be joint sharers with these teachers and this land of ours will once more be the abode of Gods. ' અર્થાત “આપણાં શાસ્ત્ર આપણને એમ બોધ આપે છે કે જે મનુષ્ય અહિંસાનું સર્વાગ સંપૂર્ણ પાલન કરે છે, તેના ચરણોમાં જગત શિર ઝુકાવે છે. તેનો પ્રભાવ એટલો બધો પ્રબળ હોય છે કે સાપ તથા બીજાં ઝેરી જંતુઓ તેને ઈજા કરી શકતાં નથી. એમ કહેવાય છે કે ફ્રાન્સિસ વ અસીસીને પણ આવો જ અનુભવ થયે હતે. તેનો પક્ષ અર્થ એ થાય છે કે કઈ પણ જીવતા દેહધારીને શરીર અથવા મનથી કષ્ટ આપવું જોઈએ નહિ, તેથી કોઈ પણ દુષ્ટ કૃત્ય કરનારને મારે ઈજા કરવી જોઈએ નહિ, અગર એના તરફ એ શ્રેષભાવ પણ દર્શાવવા જોઈએ નહિ કે જેથી તેને માનસિક કલેશ થાય. મારાં સ્વાભાવિક કર્યો કે જે રાગદ્વેષાદિમાંથી ઉદ્ભવ્યાં નથી, તેને અંગે જે પેલાં અનીતિ આચરનારને કંઈ કષ્ટ પડે તે તેમાં આ બાબતનો સમાવેશ થતો નથી. તેથી એક બાળક કે જેને તે મારઝુડ કરવા ચાહે છે, એમ આપણે માની તેની સામેથી તે બાળકને હઠાવી લઈએ, તે તેનો અહિંસા પ્રતિબંધ કરતી નથી. સાચી વાત તે એમ છે કે જે હું અહિંસાનો સાચો પાલક હોઉં, તે બાળકના રક્ષક
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy