SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ > આદર્શ મુનિ, પરિશિષ્ટ પ્રકરણ ૧લું. પ્રશસ્તિના લકે તથા કાવ્યો.. والتفاوض وسنننننننن قهر ( શિર ઉત્ત.) शुभे वर्षे सिंधु-त्रि-निधि-कु-मिते विक्रमरवेस्त्रयोदृश्यामूर्जेऽकृत सितदले जन्म किल यः / चतुर्थाभिख्योऽयं मुनिरिह चतुर्थे सतियुगे, चतुर्थस्य द्वारं विघटयतु वर्गस्य भविनाम् / / 1 / / જેમણે વિક્રમ સંવત ૧૭૪ના કાર્તિક સુદ ૧૩ને શુભ દિને જન્મ લીધે, તે ચતુર્થ મુનિ (ચથમલજી) આ ચોથા યુગમાં (કલિયુગમાં) સંસારીઓને માટે ચેથા વર્ગનાં (મોક્ષનાં ) દ્વાર ઉઘાડે. || 1i गिरं हिन्दी बाल्ये वयसि यवनानीमपि लिपिम पठित्वेंग्लिशं यो समजनि च पारस्य च कणाः / अनेकाभिर्भाषाभिरिति हि तदा य परिचितोऽप्यराजीदेकोक्तिः प्रणमत चतुर्थं मुनिममुम् // 2 // જેમણે બાલ્યાવસ્થામાં હિંદી તથા ઉને અભ્યાસ કરી, આગળ ઉપર અંગ્રેજી તથા ફારસી ભાષાનું જ્ઞાન સંપાદન
SR No.032846
Book TitleAdarsh Muni
Original Sutra AuthorN/A
AuthorPyarchand Maharaj, Chandulal Mohanlal Modi
PublisherJainoday Pustak Prakashan Samiti
Publication Year1932
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy