SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાદિ-પ્રવૃત્તિ કરીશ, જરૂર પડયે આ વસ્તુને પરિગ્રહ રાખીશ” આવી અપેક્ષા પણ કાઢી નાખી, એટલે પછી એ વસ્તુ અંગે રાગ દ્વેષ નહિ રહે તેથી એને સાચે ખ્યાલ આવી શકશે, સાચે બેધ થશે. આ અનુભવસિધ્ધ વસ્તુ છે કે જે વ્યકિત પર આપણને રાગ-દ્વેષ નથી હતા, એના ગુણ ગુણ રૂપે અને દોષ દોષ રૂપે દેખાય છે, અલબત્ત એના દોષ તરફ ધ્યાન ન લઈ જવું, દષદષ્ટિ ન રાખવી, એ જુદી વસ્તુ છે, પરંતુ આ હકીકત બતાવે છે કે વસ્તુ-સ્થિતિનું સાચું ભાન રાગ દ્વેષ બાજુએ મૂકવાથી થાય છે. રાગ-દ્વેષ ઊભા હશે તે વસ્તુનું સાચું ભાન નહિ થાય. શેઠ અને યુવાન : કલાઈમેં કમાયા કેશરમેં ગમાયા. શેઠ હવે, સવારે ઓટલે બેસીને દાતણ કરતે હતે, એના ગામના એક યુવાનને હાથમાં ચાંદીને ગો લઈને જાતે જે. એને બેલા “આમ આવ;” પૂછે છે - “આ હાથમાં શું લઈ ચાલ્ય?” યુવાન કહે “કાકા! આ તે ઘરમાં જુના સામાનમાંથી કલાઈને ગદ્દો નીકળે તે વેચવા માટે જાઉં છું.”
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy