SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ મરીચિએ સહેલું છે કઠિન આદર્યું - જુઓ ભરતચકવતી પૂર્વના ત્રીજા ભવે ચકવર્તીના ઘરમાં પુત્ર તરીકે જન્મેલા, એટલે ચકવર્તીના ઘરના વૈભવ વિલાસમાં મહાલવાનું હાથમાં હતું સહેલું હતું, પરંતુ એ એમાં મહાલતા ન બેઠા, કિન્તુ તીર્થકર દાદાએ અપનાવેલ વિષય–ત્યાગના કઠિન માર્ગે ચાલ્યા, સાધુપણું લીધું. હજી પણ આગળ જુઓ સાધુપણાની કિયાએ ઊભા-ઊભડક.વગેરે શાસ્ત્રોક્ત મુદ્રાએ બરાબર કરે છે. - સાધુ થઈને હાડકા સુંવાળા રાખવાનું સહેલું, “બેઠા બેઠા કિયાઓ થઈ શકતી હોય તે તેમ કરવી, - એ સહેલું; ઊભા ઊભા કિયા કરવી કઠીન પડે છે. અનાદિને મનને સહેલા બેઠા-ખાઉપણને આદરવાનું એ સહેલું પડે છે. ઊભા ઊભા અ–પ્રમાદથી ક્રિયાઓ કરવાનું કઠણ પડે છે. ભરત-બાહુબલિ કઠણુ આદરી ઊંચે આવેલા - એમ જાતનું જ સંભાળી લેવાનું સહેલું પડે છે, બીજાઓની સેવા ભક્તિ કરવાનું કઠણ લાગે છે. પરંતુ એમાં કઠણ આદરવાથી ઊંચે અવાય. જુઓ ભરત-બાહુબલિએ પૂર્વ ભવે ચકવર્તીના ઘરના
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy