SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વિહાર નથી ત્યાં અગર પરદેશમાં મનુષ્ય અવતાર પામેલાને પણ મુનિ જેવા ક્યાં મળે છે? ત્યારે મુનિ જોવા જ ન મળે ત્યાં મુનિ શે યાદ આવે? પણ બીજી વાત એ છે કે મુનિને મનમાં ખરેખર બહ વસાવી ગાઢ સંસ્કાર કર્યા છે? એ માટે એ જુઓ કે પેલા વૈદને મુનિ મનમાં કેમ બહુ વસેલા? એનું કારણ એ હતું કે | મુનિ મનમાં બહુ વસેલાનું કારણ - વેદના ભવમાં વૈદકના ધંધામાં એને મુનિએ ચાર મેટા દેષ બતાવેલ કે (1) દવાઓ બનાવવામાં વનસ્પતિઓના બહુ કચ્ચરઘાણ નીકળે; તથા (2) પૈસાના લેભમાં સુખી દરદીઓના ઉપચાર લંબાવવા વગેરેની મલિન પાપલેક્ષા રહે (3) ચોમાસા જેવામાં અધિક ઘરાકીમાં આનંદની પાછળ છુપાયેલી અધિક બિમારીથી ખુશીની પાપ લેશ્યા રહે; વળી (4) સ્ત્રીઓના બહ પરિચય, અંગસ્પર્શ, ગુપ્ત રગેની વાતચીત, વગેરેમાં વાસનાનાં ઉત્તેજન વગેરે દે રહે. મુનિએ એ દોષ બતાવતાં વૈધે વૈદક છે બંધ
SR No.032837
Book TitleUbbudo Ma Puno Nibuddijja
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year1983
Total Pages284
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy